બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાની હોલ ટિકીટ ડાઉનલોડ કરો ।
Short Briefing : બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ 2023-24 । આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા । baou.org । ઘરે બેઠા અભ્યાસ કરો ।admission 2023 | online aplication | BAOU id Card download 2023 baou assignment 2023 | baou result 2023 । exam hall ticket Download 2023
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હોલ ટિકીટ ડાઉનલોડ ૨૦૨૩-૨૪
આર્ટિકલનું નામ | આંબેડકર યુનિવર્સિટી ની પરિક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી |
આર્ટિકલનો હેતુ | આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા માટેની હોલ ટિકીટ ડાઉનલોડ કરવી |
પરિક્ષા માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે |
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં માં પ્રવેશ મેળવવા માટે સૌપ્રથમ https://baou.edu.in/ પર ક્લિક કરવાનુ રહેશે
- તેમાં student corner ના વિકલ્પ માં જઇને examination પર ક્લિક કરવાનુ રહેશે
- ત્યારબાદ ખોલેલ પેજમાં hall-ticket પર ક્લિક કરવાનુ રહેશે
- ત્યારબાદ Term-end Exam (July-2023) Hall Ticket પર ક્લિક કરવાથી નવુ પેજ ઓપન થશે
- જેમાં વિધાર્થીએ પોતાને મળેલ Enter Enrollment Number નાખવાનો રહેશે
- ત્યારબાદ Generate Hall Ticket પર ક્લિક કરવાથી હોલ ટિકિટ નવા પેજ માં ઓપન થશે
- Generate Hall Ticket પર ક્લિક કર્યા બાદ POPUP Blocker Off કરવું જરૂરી છે,જેથી Hall Ticket નવી Window માં ખુલી શકે. બાર આંકડાનો નોંંધણી નંબર નાખવાનો હોય છે.
આ પણ વાંચો એડમિશન ૨૦૨૩ કારકિર્દી માર્ગદર્શન 2023 ડાઉનલોડ કરો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને મદદ કરી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

Social Plugin