સરકારી યોજનાની માહિતી । સરકારી યોજનાનું લિસ્ટ । સરકારી યોજનાની યાદી

સરકારી યોજનાની માહિતી । સરકારી યોજનાનું લિસ્ટ । સરકારી યોજનાની યાદી

 

 સરકારી યોજનાની માહિતી । સરકારી યોજનાનું લિસ્ટ । સરકારી યોજનાની યાદી 
https://www.bkgujarat.com/
https://www.bkgujarat.com/યોજનાનું નામ

યોજનાનુ અમલી કરણ કરતી સંસ્થા/ઓફિસ

યોજનાથી થતા લાભ

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના)

મામલતદાર કચેરી

નિરાધાર વિધવા બહેનોને દર મહિને ૧૨૫૦ રૂપિયાની સહાય મળે છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

નિરાધાર વૃધ્ધ સહાય યોજના

મામલતદાર કચેરી

નિરાધાર વ્રુધ્ધોને દર મહિને  ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્ધ ને ૧૦૦૦ તેમજ ૮૦ કે તેથી ઉપરની ઉમરના વૃધ્ધ ને ૧૨૫૦ ની સહાય મળે છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના (વિધવા પુન:લગ્ન યોજના)

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી

પુન:લગ્ન કરનાર વિધવા બહેનને ૨૫,૦૦૦ ની સીધી સહાય અને ૨૫,૦૦૦ ના બચત પત્રો આમ કુલ ૫૦૦૦૦ ની સહાય મળે છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

વહાલી દિકરી યોજના

જિલ્લા મહિલા અને બાળ આધિકારી ની કચેરી

દિકરીને કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય મળવા પાત્ર છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

દિવ્યાંગ (વિકલાંગ)વ્યકિતને બસમાં મફત મુસાફરીની યોજના (ફ્રી બસ પાસ યોજના )

જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી

વિકલાંગ વ્યક્તિને ગુજરાત રાજ્યમાં મફત મુસાફરી કરવાનો પાસ આપવામાં આવે છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

ઇ નિર્માણ કાર્ડ

જિલ્લા શ્રમ અધિકારીની કચેરી

આ કાર્ડ દ્વારા શ્રમ યોગી કલ્યાણ બોર્ડ ની અનેક કલ્યાણકારી યોજનાનો લાભ મેળવી શકાય છે.

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

ગુજરાત સામુહિક જુથ જનતા અકસ્માત યોજના

વિમા નિયામક ની કચેરી તેમજ  જિલ્લા કક્ષાએ લાગુ પડતા વિભાગની કચેરી

અકસ્માતમાં અવસાન પામનાર વ્યક્તિના પરિવાર ને ૫૦,૦૦૦ થી ૨ લાખ સુધીની સહાય મળે છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

સાત ફેરા સમુહ લગ્ન યોજના

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી

સમુહ લગ્ન કરનાર કન્યાને ૧૨,૦૦૦ ની સહાય તેમજ સમુહ લગ્ન નું આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ ૩૦૦૦ ની સહાય મળે છે

તેમજ કુંવરબાઇનુ મામેરૂ યોજનાનો પણ લાભ મળવાપાત્ર છે  

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

કુંવરબાઇનું મામેરૂ યોજના

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી

લગ્ન કરનાર યુગલને ૧૨૦૦૦ ની સહાય મળવાપાત્ર છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

માનવ કલ્યાણ યોજના

જિલ્લા ઉધોગ કેન્દ્ર

લાભાર્થીને વ્યવસાય માટે મફત સાધનની કીટ આપવામાં આવે છે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

દિવ્યાંગ યુનિક કાર્ડ

જિલ્લા સમાજસુરક્ષાની કચેરી

આ ઓળખ કાર્ડ ની મદદથી દિવ્યાંગ લાભાર્થી ને દિવ્યાંગ કલ્યાણકારી યોજનાનો લાભ સરળતાથી મળી શકશે

વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments

Close Menu