GSRTC કંડક્ટર ભરતી 2026 ।ગુજરાત એસટી કંડક્ટર 3342 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો | જાણો સંપુર્ણ માહિતિ

GSRTC કંડક્ટર ભરતી 2026 ।ગુજરાત એસટી કંડક્ટર 3342 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો | જાણો સંપુર્ણ માહિતિ

GSRTC ભરતી 2026  4318 કંડક્ટર  માટે ભરતી | ગુજરાત એસટી કંડક્ટર 4318 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો । કન્ડકટર પરીક્ષાનું માળખુ.

GSRTC કંડક્ટર ભરતી 2026 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર  નિગમ દ્વારા GSRTC માં કંડક્ટરની 4318 જગ્યાઓ ભરવા માટે GSRTC કંડક્ટર ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે જેના ફોર્મ ojas.gujarat.gov.in પરથી ભરાવાના ચાલુ થશે તો આ આર્ટિકલમાં આપણે વિગતવાર તેની માહિતિ મેળવીશું.

GSRTC કંડક્ટર ભરતી 2026
GSRTC કંડક્ટર ભરતી 2026 



GSRTC કંડક્ટર ભરતી 2026:  હાઇલાઇટ પોઇન્ટ

સંસ્થાનું નામ:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ)

કુલ ખાલી જગ્યાઓ:

4318 જગ્યાઓ

પોસ્ટ નામો:

કંડક્ટર – કંડક્ટર (પુરુષ અને સ્ત્રી)

પગાર:

રૂ. 26000/- દર મહિને

અરજી કરવાની તારીખ

૦૬/૦૬/૨૦૨૬ થી ૦૫/૦૭/૨૦૨૬

લાયકાત:

12મું પાસ (10+2)

ઉંમર મર્યાદા:

18 થી 35 વર્ષ

સત્તાવાર વેબસાઇટ્સ:

www.gsrtc.in

ojas.gujarat.gov.in

ગુજરાત GSRTC કંડક્ટર ભરતી માટે  માટે જરૂરી પાત્રતા

કન્ડકટર 2026 ની ભરતી માટે નીચેની લાયકાત અને માપદંડ પુરા કરતા હોવા જોઇએ

શૈક્ષણિક/શૈક્ષણિક લાયકાત: 

  •   જરૂરી : સરકાર માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી SSC (12મા ધોરણની પરીક્ષા) પાસ.
  •  ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર વિભાગ/પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) તરફથી કંડક્ટર લાયસન્સ આપવામાં આવે છે.તે કન્ડક્ટરનુ લાઇસન્સ અને બેઝ

આ પણ વાંચો: ફસ્ટ એઇડ કોર્સનું પ્રમાણપત્ર કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો 

આ પણ વાંચો: કંડક્ટર બેઇઝ લાઇસન્સ કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો 

વય મર્યાદા: 


18 વર્ષથી ઉપર અને 35 વર્ષથી નીચે

અનામત વર્ગના ઉમેદવારોને રાજ્ય સરકારના અનામત ક્વોટા મુજબ છુટ છાટ મળશે. આ બાબતે વધુ માહિતિ માટે સતાવાર જાહેરાત જોવા વિનંતી

 GSRTC ભરતી માટે  અરજી/ પરીક્ષા ફી

અરજી ફી અને ફીની ચુકવણીની રીત વિશે: GSRTC માં કંડક્ટરની નોકરીઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ તેમની કેટેગરી  દ્વારા નીચેની ફીની ચુકવણી કરવાની રહેશે:-

શ્રેણીઓનું નામ

પરીક્ષા અરજી ફી

અસુરક્ષિત (GEN) શ્રેણીઓ:

રૂ. 300/- )

અનામત (EWS, EBC, SC, ST અને Ex-S) શ્રેણીઓ:

રૂ. 200 /-

ગુજરાત GSRTC કંડક્ટર ઓનલાઈન અરજી ફોર્મ 2026 કેવી રીતે અરજી કરવી?

કન્ડકટરની ભરતી માટે ગુજરાત સરકારની www.ojas.gujarat.gov.in પરથી અરજી કરવાની હોય છે 

OJAS GSRTC 2026 ભરતી માટેની સત્તાવાર લિંક્સ

અગત્યની લિંક

GSRTC કંડક્ટર ભરતી નુ ઓફિશિયલી નોટિફિકેશન જોવા માટે

અહિં ક્લિક કરો PDF ડાઉનલોડ કરો

OJAS ગુજરાત GSRTC ભરતી ઓનલાઇન ફોર્મ 2026:

ઓનલાઇન અરજી કરવા માટે અહિં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે

અહિં ક્લિક કરો

 ગુજરાત કન્ડક્ટર GSRTC પરીક્ષાનું માળખું 2026

.

ક્રમ

વિષયો

ગુણ

સમય

1

સામાન્ય જ્ઞાન/ગુજરાતનો ઇતિહાસ/ભૂગોળ/ગુજરાતની વર્તમાન બાબતો (ધોરણ ૧૨  કક્ષાનું )

20

૧ કલાક

2

રોડ સેફ્ટી

10

3

ગુજરાતી વ્યાકરણ (ધોરણ ૧૨  કક્ષાનું)

10

4

અંગ્રેજી વ્યાકરણ (ધોરણ ૧૨ કક્ષાનું )

10

5

ક્વોન્ટિટેટિવ એપ્ટિયુડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ (ધોરણ ૧૨ કક્ષાનું )

10

6.

નિગમની માહિતી/ ટિકિટ અને લગેજના ભાડાની ગણતરી સંબંધિત પ્રશ્નો

10

7

મોટર વ્હિકલ એક્ટની પ્રાથમિક જાણકારીના કંડક્ટરની ફરજો / પ્રાથમિક સારવાર સંબંધિત પ્રશ્નો

10

8

કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના  પ્રશ્નો

20

કુલ માર્ક્સ

100

1 કલાક

 

 મિત્રો આશા રાખુ છું કે આપને ઉપરની માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર


Close Menu