(seb exam ) મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરિણામ જાહેર । મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનું પરિણામ જાણો એક જ ક્લિકમાં
Gyan Sadhana Scholarship Exam result 2026
સાધના સ્કોલરશીપ પરીક્ષા પરિણામ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા book pdf |જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ 2026 | જ્ઞાન સાધના પરીક્ષા પેપર pdf | Gyan Sadhana Scholarship result | gyan sadhana scholarship exam result pdf download | Gyan Sadhana Scholarship result download | gyan sadhana scholarship syllabus in gujarati | gyan sadhana login । SEB Exam
જ્ઞાન શક્તિ પ્રવેશ પરિક્ષાના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ |
પરિણામ અંગેની જાહેરાત જોવા માટે | |
પરિણામ જોવા માટે | |
પ્રવેશ પરિક્ષા નું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો
વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા (CGMS)-2026 નું પરિણામ જોવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
આપેલ માહિતી અનુસાર, પરિણામ જોવા માટે તમે સ્વિફ્ટચેટ (Swiftchat) લિંક દ્વારા સરળ ભાષામાં સ્ટેપ-બાય-સ્ટેપ જણાવેલ છે:
રીત : આપેલ લિંક અથવા QR કોડ દ્વારા (Swiftchat મારફતે)
સૌથી પહેલાં મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપેલી લિંક
પર ક્લિક કરોhttps://links.swiftchat.ai/WOZP1g અથવા મોબાઈલના સ્કેનરથી આપેલો QR CODE સ્કેન કરો . આ લિંક તમને સીધા જ Swiftchat (સ્વિફ્ટચેટ) એપ કે વેબ પ્લેટફોર્મ પર લઈ જશે (જેનો ઉપયોગ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ અને વિગતો માટે થાય છે).
ચેટબોટમાં "Hi" અથવા "Result" લખીને મેસેજ મોકલો.
ત્યારબાદ ચેટબોટની સૂચના મુજબ વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર (Confirmation Number), સીટ નંબર (Seat Number) અથવા ચાઈલ્ડ આધાર ડાયસ (Child UID/DISE) નંબર ટાઈપ કરીને સેન્ડ કરો.
વિગતોની ચકાસણી થયા બાદ તરત જ વિદ્યાર્થીનું પરિણામ સ્ક્રીન પર મેસેજ સ્વરૂપે આવી જશે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજના 2026
ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરેલ હતા Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવે છે. 2026ની જ્ઞાન સાધના પરિક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવેલ છે. જે વિધાર્થી મિત્રો આ પરિક્ષા પાસ કરીને મેરીટમાં આવશે તેમને આ શિષ્યવૃતિનો લાભ મળશે.
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Social Plugin