NMMS Admit Card 2026-27 | Gujarat NMMS Scholarship 2026 ના કોલલેટર નીકળવાના શરૂ થઇ ગયેલ છે

NMMS Admit Card 2026-27 | Gujarat NMMS Scholarship 2026 ના કોલલેટર નીકળવાના શરૂ થઇ ગયેલ છે


NMMS  પરિક્ષા  ના કોલ લેટર નીકળવાના શરૂ | ધોરણ 8  પરિક્ષાના કોલ લેટર કાઢવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો.




short briefing:  SEB NMMS Scholarship Exam 2026 રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ધોરણ-માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના | Gujarat NMMS Scholarship | Gujarat National Means Cum Merit Scholarship (NMMS)  |nmms gujarat |  nmms hall ticket

NMMS GUJARAT SCHOLARSHIP 2026

ગુજરાત રાજયમાં  નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે  તે હેતુથી ધોરણ-માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  National Means Cum Merit Scholarship (NMMS) નામની શિષ્યવૃતિ  યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.આ શિષ્યવૃતિ મેળવવા માટે આપવાની થતી પરીક્ષાની તારીખ 03/01/2026 છે જેના કોલલેટર નીકળવાના શરૂ થઇ ચુક્યા છે તો નીચે દર્શાવેલ સ્ટેપ ને અનુસરીને આપ કોલલેટર ડાઉનલોડ કરી શકો છો 

NMMS Scholarship માં કયા કયા લાભ મળવાપાત્ર છે

જે બાળકો ધોરણ-માં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓને આ શિષ્યવૃતિનો લાભ   મેળવવા ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે વિધાર્થીઓ આ પરિક્ષામાં પાસ થશે અને મેરિટ માં સમાવેશ થશેતેવા વિધાર્થીઓને  દર મહિને 1000/- રૂપિયાની સહાય  મળશે. એટલે કે તેમને વરસે 12000/- મળશે. આ લાભ  તેઓને ધોરણ-12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે લાભાર્થી વિદ્યાર્થીને કુલ-48000/-  રૂપિયા વર્ષ માટે મળવાપાત્ર છે.

NMMS પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ pdf | NMMS call letter Download 2026pdf 

ઉમેદવારે પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

·      વિદ્યાર્થીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

·       સૌપ્રથમ https://sebexam.org/પર જવું

 ત્યારબાદ Print Hall Ticket પર ક્લિક કરો      

  ·       NMMS પરીક્ષા ની હોલ ટિકિટ મેળવવા માટે તમારો Confirmation number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો Confirmation number અને આધાર ડાયસ નંબર Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો.

HIGH LIGHT POINT OF GUJARAT NMMS  CALL LETTER DOWNLOAD 2025 PDF | NMMS HALL TICKET   2026

આર્ટિકલનું નામ

NMMS પરિક્ષા કોલ લેટર ડાઉનલોડ

NMMS પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે 

અહીં ક્લિક કરો

NMMSપરીક્ષા ની તારીખઃ

03 જાન્યુઆરી  2026

officially  website 

https://sebexam.org/

વધુ માહિતિ માટે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે

અહીં ક્લિક કરો

આ પણ વાંચો 


મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો   તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Close Menu