કુંવરબાઈનું મામેરુ યોજના
શુ છે આ યોજના?
👉 ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને આર્થિક
રીતે નબળા પરિવારોની દીકરીઓના
લગ્ન પ્રસંગે ₹12,000/- સુધીની જાહેર સહાય આપતી
યોજના. આ રકમ સીધી beneficiery ના
બેંક ખાતામાં DBT મારફતે
જમા થાય છે.
🎯 યોગ્યતા (Eligibility)
આ યોજનાનો લાભ લેવા માટે નીચેના માપદંડ
જોવાં પડે છે:
✅ દીકરી ગુજરાતની કાયમી રહેવાસી હોવી જોઈએ.
✅ SC / ST / OBC / EWS અથવા આર્થિક રીતે નબળા પરિવારની હોવી
જોઈએ.
✅ દીકરીની ઉંમર લગ્ન સમયે 18+
વર્ષ થવી જોઈએ.
✅ પરિવારની આવક –
• ગ્રામ્યમાં ₹1,20,000 અથવા તેની નીચે
• શહેરીમાં ₹1,50,000 અથવા તેની નીચે
✅ લગ્ન કાયદેસર રીતે રજીસ્ટર્ડ હોવું જોઈએ (Marriage Certificate).
.png)
કુંવરબાઈનું મામેરુ યોજના 2026
💰
કેટલી સહાય મળે છે?
.png)
✔️
લગ્ન કરેલ દીકરી માટે ₹12,000/- સહાય.
✔️ રકમ
સીધી બેંક
ખાતામાં DBT દ્વારા મળશે.
📄 જરૂરી દસ્તાવેજો (Documents Required)
✔️
દીકરીનું
આધાર કાર્ડ
✔️ Income Certificate
✔️ Caste Certificate (જાતિ
દાખલો)
✔️ Marriage Certificate
✔️ Residence Proof
✔️ Bank Passbook copy / canceled
cheque
✔️ ફોટા, પોતાની અને પત્ની / પિતાનો આધાર કાર્ડ
✔️ સ્વ-ઘોષણા
પત્ર (Self Declaration)
કુવરબાઇ મામેરુ યોજના હાઇલાઇટ પોઇન્ટ
|
યોજના નું નામ |
કુવરબાઇનું
મામેરૂ યોજના |
|
યોજનાનો હેતુ |
પુખ્ત વયે લગ્ન કરવા
પ્રોત્સાહન પુરુ પાડવુ |
|
લાભાર્થી |
લગ્ન કરનાર કન્યા |
|
સહાયની રકમ |
૧૨,૦૦૦/ |
|
Official વેબસાઇટ |
|
|
કુંવરબાઇ મામેરું યોજના Apply online |
|
|
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ |
|
|
આ યોજનામાં સ્વઘોષણા
પત્ર ડાઉનલોડ કરવા માટે |
|
|
અમારી સાથે વ્હોટસેપ
ગ્રુપમાં જોડાવા માટે અહિં ક્લિક કરો |
🌐 અરજી કેવી રીતે કરવી – Online Portal
🏻 આ સરકારી પોર્ટલ પરથી તમે ઓનલાઇન અરજી / સ્ટેટસ ચેક કરી શકો છો:
🔗 અધિકૃત
અરજી પોર્ટલ:
👉 https://esamajkalyan.gujarat.gov.in/
📌 આ
પોર્ટલ પર “New User” તરીકે
રજીસ્ટ્રેશન પછી
➡️ Citizen Login → Schemes → Kuvarbai
Nu Mameru Yojana પસંદ કરીને
આવેલી ફોર્મમાં માહિતી ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
📍 ટિપ્પણી / મહત્વની બાબતો
✔️
લગ્ન
પછી બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવી બહુ
જરૂરી છે
✔️ ખોટી
જાણકારી આપવાથી અરજી રદ થઇ શકે છે.
✔️ સહાયની રકમ
સીધી DBTથી
જમા થાય છે
ઉપરની માહિતિ ઉપયોગી લાગી હોય તો અન્ય મિત્રોને શેર કરો અને આવી જ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
Social Plugin