🚨 GDS Result 2026 Gujarat જાહેર: Merit List PDF ડાઉનલોડ કરો, તમારું નામ અહી ચેક કરો
ખુશખબર! India Post દ્વારા Gramin Dak Sevak (GDS) 2026 નું રિઝલ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી ગુજરાત સર્કલના ઉમેદવારો જે Gujarat GDS Merit List 2026 PDF ની રાહ જોઈ રહ્યા હતા, તેમનો ઇંતેજાર હવે ખતમ થયો છે.
પસંદગી પામેલા ઉમેદવારોનું લિસ્ટ ઓફિશિયલ વેબસાઇટ પર મુકાઈ ગયું છે. આ આર્ટિકલમાં તમને રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું, PDF સીધી ક્યાંથી ડાઉનલોડ કરવી અને આગળની પ્રક્રિયા (Document Verification) વિશેની સંપૂર્ણ માહિતી મળશે.
![]() |
| Gujarat GDS Merit List 2026 PDF |
📢 GDS Result 2026 Gujarat - મોટા સમાચાર
ઇન્ડિયા પોસ્ટ દ્વારા રાજ્યવાર (State Wise) 1st Merit List બહાર પાડી દેવામાં આવ્યું છે. ગુજરાત સર્કલની રિઝલ્ટ PDF હવે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે આ પસંદગી માત્ર 10મા ધોરણના માર્કસ (ટકાવારી) ના આધારે કરવામાં આવી છે.
- Result Status: જાહેર થઈ ગયું છે (Declared)
- Merit List PDF: લિંક એક્ટિવ છે
- પસંદગીનો આધાર: ધોરણ 10 ના માર્કસ
🔎 Gujarat GDS Merit List 2026 PDF કેવી રીતે ચેક અને ડાઉનલોડ કરવી?
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે જાણવા માટે નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરો:
- સૌથી પહેલા ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ (indiapostgdsonline.gov.in) ઓપન કરો.
- હોમપેજ પર ડાબી બાજુ આપેલા "Candidate Corner" માં જાઓ.
- ત્યાં "Shortlisted Candidates" ઓપ્શન પર ક્લિક કરો.
- રાજ્યોના લિસ્ટમાંથી "Gujarat" પસંદ કરો.
- હવે તમારી સ્ક્રીન પર Gujarat GDS Merit List PDF 2026 ડાઉનલોડ થઈ જશે.
- PDF ઓપન કરી, કીબોર્ડ પર (Ctrl+F) દબાવીને તમારો Registration Number અથવા નામ સર્ચ કરો.
📌 લિસ્ટમાં નામ આવી ગયું છે? તો હવે શું કરવું? (Document Verification)
જો મેરિટ લિસ્ટમાં તમારું નામ છે, તો તમને ખૂબ ખૂબ અભિનંદન! હવે તમારે નિર્ધારિત તારીખ પહેલાં તમારા અસલ (Original) ડોક્યુમેન્ટ્સ સાથે વેરિફિકેશન માટે હાજર રહેવું પડશે. PDF માં તમારા નામની સામે જ વેરિફિકેશનની તારીખ અને સ્થળ આપેલી હશે.
વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:
- 10મા ધોરણની ઓરિજિનલ માર્કશીટ
- આધાર કાર્ડ અથવા ઓળખપત્ર
- જાતિનો દાખલો (Caste Certificate) - (જો લાગુ પડતો હોય)
- રહેઠાણનો પુરાવો (Residence Proof)
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર
📊 GDS Cut Off 2026: કેટલું રહ્યું મેરિટ?
આ વખતે પણ ગત વર્ષોની જેમ મેરિટ ઊંચું જોવા મળ્યું છે. રિઝલ્ટ PDF માં દરેક ઉમેદવારના નામ સામે તેમના માર્કસની ટકાવારી આપેલી છે. સામાન્ય રીતે જનરલ અને ઓબીસી કેટેગરીમાં 85% થી 90%+ વાળા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
(નોંધ: જે ઉમેદવારોનું નામ આ 1st લિસ્ટમાં નથી આવ્યું, તેમણે નિરાશ થવાની જરૂર નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ખાલી રહેલી જગ્યાઓ માટે બહુ જલ્દી 2nd Merit List પણ જાહેર કરવામાં આવશે.)
🔗 GDS Result 2026 Direct Download Links
- Gujarat GDS Merit List PDF Download:
- https://indiapostgdsonline.cept.gov.in/DocVerList_1_Jan2025/Gujarat_DV_List1.pdf
- Official Website: indiapostgdsonline.gov.in
- અમારું WhatsApp/Telegram ગ્રુપ જોઈન કરો: https://chat.whatsapp.com/IGGbfhoYrob8FpWGWeX5nR

Social Plugin