મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજનાની ફાઇનલ મેરિટ ચાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત-૨૦૨૩ ધોરણ 6 થી 12
short berfing:Mukhyamantri Gyan Setu merit Scholarship yojana 2023| Gyan setu scholarship yojana online aplication | જ્ઞાન સેતુ પરીક્ષા | જ્ઞાન સેતુ સ્કોલરશિપ 2023 |Gyan setu parixa | Gyan setu scholarship yojana | www.sebexam.org | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો । seb exam | sebexam | Gyan setu scholarship exam provisional answer key Download | gyan setu merit list | gyan setuonline aplication | gssyguj scholarship | gssyguj merit list 2023 | gssy gujarat । CET-based Schemesમુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના 2023
જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના |
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના ધોરણ 6 થી 12
મિત્રો, ધોરણ- 1 થી 5 માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ 5 નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે.

Highlight Point Of gssyguj scholarship YOJANA 2024 | Mukhyamantri setu merit Scholarship yojana 2024
યોજનાનું નામ | મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના |
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા અંગેની જાહેરાત જોવા માટે | |
ઓનલાઇનઅરજી કરવાની ઓફિશિયલી વેબસાઇટ | |
જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા 2024 નું પરિણામ જોવા માટે gssyguj merit list 2024 pdf | |
મેરિટ માં સમાવેશ કરેલ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી પુરાવા અપલોડ કરવાનો સમયગાળો | ૨૯/૦૭/૨૦૨૪ થી ૧૦/૦૮/૨૦૨૪ |
તમારો આધાર ડાયસ નંબર (UID) જાણવા માટે | |
ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાનો ઠરાવ જોવા માટે |
અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે |
CET CHOICE FILLING । CET-2024-25 ।કોમન એન્ટ્રેન્સ પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ માટે શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ, જેની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનુ મેરિટ લિસ્ટમાં સમાવેશ વિધાર્થીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
મેરિટ માં સમાવેશ થયેલ વિધાર્થીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? gyan setu merit yojana
- https://gssyguj.in/ લિંક ક્લિક કરી વેબસાઈટ ખોલો
- વિધાર્થી રજિસ્ટ્રેશન અને લોગીન - ૨૦૨૪ પરક્લિક કર્યા બાદ નવા ખુલેલા પેજ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમામ વિગતો ભરવાની રહેશે.
અન્ય અગત્યની સૂચનાઓ
આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સૂચનાઓ મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી માહિતગાર રહી શકો અને આ બાબતે વધુ માહિતિ માટે સમયાંતરે http//gssyguj.in વેબસાઇટ ચકાસતાં રહેશો.

GSSYGUJ હેલ્પલાઇન નંબર
વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે
૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા
મદદ માટે તમારા જિલ્લાના અધિકારીનો સંપર્ક નંબર જાણવા અહીં ક્લિક કરો
વધુ માહિતિ માટે આપ નજીકની સરકારી સ્કુલ ની મુલાકાત લઇ શકો છો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ! WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે
૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા
મદદ માટે તમારા જિલ્લાના અધિકારીનો સંપર્ક નંબર જાણવા અહીં ક્લિક કરો
વધુ માહિતિ માટે આપ નજીકની સરકારી સ્કુલ ની મુલાકાત લઇ શકો છો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
0 Comments