ધોરણ 12 નું રિઝલ્ટ માટેની તારીખ જાહેર।પરિણામ જુઓ સીધા લિંક પર ક્લિક કરીને
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12 નુ પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12 ની માર્ચ-એપ્રિલ 2023 માં પરિક્ષા લેવાઇ હતી આ પરિક્ષાનુ પરિણામ તા.09/05/2023 ના રોજ સવારે 9 કલાકે બોર્ડની official વેબસાઇટ https://www.gseb.org/ જેમાં વિધાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખીને પોતાનું પરિણામ જોઇ શકશે. તેમજ WhatsApp નંબર 6354300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ જોઇ શકશે.
આર્ટિકલનું નામ | ધોરણ 12 નુ પરિણામ |
આર્ટિકલનો હેતુ | ધોરણ 12 નું પરિણામ જોવુ |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ |
official website | https://www.gseb.org/ |
ધોરણ 12નું પરિણામ જોવા માટે | |
ધોરણ 12ના પરિણામ અંગેનો પરિપત્ર જોવા માટે | |
આવી જ વધુ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ થી જોડાવા માટે |

Social Plugin