બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાની હોલ ટિકીટ ડાઉનલોડ કરો ।

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાની હોલ ટિકીટ ડાઉનલોડ કરો ।

  

  બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાની હોલ ટિકીટ ડાઉનલોડ કરો  ।

Short Briefing : બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ 2023-24  આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં  પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા  । baou.org   ઘરે બેઠા અભ્યાસ કરો  ।admission 2023 |  online aplication  | BAOU id Card download 2023 baou assignment 2023 | baou result 2023 । exam hall ticket Download 2023 

HallTicket
HallTicket

બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંં  પરિક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરો 

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ વિધાર્થીઓ માટે આશિર્વાદ સમાન છે જે પોતાનો વ્યવસાય કે નોકરી સાથે ભણવા માંગે છે અને આગળ વધવા માંગે છે જેમાં ધોરણ ૧૦ કે તેથી ઓછો અભ્યાસ કરેલો હોય અને આપ ગ્રેજ્યુએટ બનવા માંગો છો તો તેના માટે આ યુનિવર્સિટી માં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr. Babasaheb Ambedkar Open University) દ્વારા તમે ઘરે રહીને, ધંધો કે નોકરી કરતાં બી.એ. (B.A.) પાસ કરી શકો કે બી.કોમ. કરી શકો. બીજા સર્ટિફિકેટ કોર્સ (Certificate courses) પણ કરી શકો છો . જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

                   ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જે રીતે ભારત સરકારે સ્થાપેલી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University) જે રીતે અંગ્રેજીમાં અને હિન્દીમાં ભણાવે છે તે જ રીતે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતીમાં ભણાવે છે. જેમાં તમે બી.એ. કે બી.કોમ. કરો તો એની માન્યતા અને વેલ્યુ બીજી યુનિવર્સિટીના બી.એ. અને બી.કોમ. જેટલી જ છે જે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી માંં એડમિશન લેવા માટે અહિં ક્લિક કરો 

આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા ફોર્મ ભર્યા બાદ હોલ ટીકીટ ડાઉનલોડ કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશુ

 બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સિટી હોલ ટિકીટ ડાઉનલોડ  ૨૦૨૩-૨૪ 

આર્ટિકલનું નામ

આંબેડકર યુનિવર્સિટી ની પરિક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી 

આર્ટિકલનો હેતુ

આંબેડકર ઓપન
યુનિવર્સિટીમાં પરીક્ષા માટેની હોલ ટિકીટ ડાઉનલોડ કરવી 

પરિક્ષા માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે         

અહિં ક્લિક કરો 

 અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે 

 અહીં ક્લિક કરો 

 

 

 

 

 

 

 

 

 

 

આ પણ વાંચો 

      બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા માટેની હોલ ટિકિટ ડાઉનલોડ  કરવાની રીત

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં  પરિક્ષા  માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ  https://baou.edu.in/  વેબસાઇટ પર જઇને ડાઉનલોડ કરવાનું હોય છે
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં માં પ્રવેશ મેળવવા માટે સૌપ્રથમ https://baou.edu.in/ પર ક્લિક કરવાનુ રહેશે

  • તેમાં student corner ના વિકલ્પ માં જઇને examination પર ક્લિક કરવાનુ રહેશે
  • ત્યારબાદ ખોલેલ પેજમાં hall-ticket પર ક્લિક કરવાનુ રહેશે
  • જેમાં વિધાર્થીએ પોતાને મળેલ Enter Enrollment Number નાખવાનો રહેશે
  • ત્યારબાદ Generate Hall Ticket પર ક્લિક કરવાથી હોલ ટિકિટ નવા પેજ માં ઓપન થશે
  • Generate Hall Ticket પર ક્લિક કર્યા બાદ POPUP Blocker Off કરવું જરૂરી છે,જેથી Hall Ticket નવી Window માં ખુલી શકે.
  • બાર આંકડાનો નોંંધણી નંબર નાખવાનો હોય છે.

  આ પણ વાંચો એડમિશન ૨૦૨૩  કારકિર્દી માર્ગદર્શન 2023 ડાઉનલોડ કરો 

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને  તેમને મદદ કરી શકાય  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

 

  આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

 

 

Post a Comment

0 Comments

Close Menu