Gnm, Anm, Admission year 2023-24 GNM ANM પ્રથમ રાઉન્ડના એડમિશન અંગેની જાહેરાત

Gnm, Anm, Admission year 2023-24 GNM ANM પ્રથમ રાઉન્ડના એડમિશન અંગેની જાહેરાત

  

GNM,ANM  પ્રવેશ 2023  | BSC નર્સિંગ એડમિશન 2023 |GNM પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડના પ્રવેશ એડમિશન અંગેની જાહેરાત 

short berfing: ગુજરાત નર્સિંગ એડમિશન 2023 – Bsc – ANM અને GNM એડમિશન 2023 : ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPMEC) એ B.Sc નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ, ANM, GNM ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી કોર્સ, B.02S. નર્સિંગ જીએનએમ, એએનએમ પ્રવેશ 2023 : ગુજરાત એએનએમ પ્રવેશ 2023| ગુજરાત જીએનએમ પ્રવેશ 2023 | ગુજરાત B.Sc નર્સિંગ પ્રવેશ 2023 | www.medadmgujarat.org | ગુજરાત ANM પ્રવેશ મેરિટ લિસ્ટ 2023| ગુજરાત GNM પ્રવેશ મેરિટ લિસ્ટ 2023| ગુજરાત B.Sc એડમિશન મેરિટ લિસ્ટ 2023

નર્સિંગ  એડમિશન 2023

મિત્રો, ગુજરાત સરકાર અને ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સ શૈક્ષણિક વર્ષ૨૦૨૩-૨૪ના પ્રથમ વર્ષ ફીજીયોથેરાપી, બી.એસ.સી.નર્સિંગ, જી.એન.એમ, એ.એન.એમ. ,નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રિ, બી.એ.એસ.એલ.પી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમો માટે ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ની અને પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં કરવામાં આવેલ હતી   ત્યારબાદ ઓનલાઇન અરજી ફોર્મ ભરવામાં આવેલ હતા જેના આધારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ હતુ  ત્યારબાદ કોલેજ પસંદગી ના પ્રથમ રાઉન્ડ બાદ  કોલેજ પસંદગીની યાદી બહાર પાડવામાં આવ્યુ છે જેના આધારે મળેલ કોલેજ માંં એડમિશનની કાર્યવાહી કરવાની થતી હોય છે  જેની   વિગતવાર માહિતિ આપણ આ આર્ટિકલમાં મેળવીશું

પ્રથમ રાઉન્ડ પ્રવેશ બાબતનો કાર્યક્રમ 


અગત્યની લિંક 













મહત્વપુર્ણ લિંક

નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત જોવા માટે

અહીં ક્લિક કરો

ઓનલાઈન પીન ખરીદી કેવી રીતે કરવી જાણકારી મેળવવા માટે

અહિં ક્લિક કરો

ઓનલાઈન પાર્ટ ૧ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે

અહીં ક્લિક કરો

ઓનલાઈન પાર્ટ ૨ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે

અહીં ક્લિક કરો

પ્રવેશ વખતે જરૂરી ડોક્યુમેન્ટ નુ લિસ્ટ જોવા માટે

અહીં ક્લિક કરો

Bsc Nursing માટે સરકારી સંસ્થાઓ ની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

GNM માં પ્રવેશ માટે સરકારી સંસ્થાઓ ની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

ANM સરકારી સંસ્થાઓ ની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટેઅહીં ક્લિક કરો



GNM પ્રથમ રાઉન્ડ 2023 માટે અગત્યની લિંક 

 SEBC મેરીટ લિસ્ટ (સુધારેલ) અહિં ક્લિક કરો 
પ્રથમ રાઉન્ડ ની ઓનલાઇન ચોઈસ ભરવા માટેની સુચના જોવા માટે 

અહીં ક્લિક કરો

EWS કેટેગેરીનું મેરીટ જોવા માટે 

અહીં ક્લિક કરો

User આઇડી પ્રમાણે મેરિટ જોવા માટે 

અહીં ક્લિક કરો

જનરલ મેરિટ લિસ્ટ જોવા માટે 

અહિં ક્લિક કરો

SC કેટેગેરીનું મેરીટ જોવા માટે 

અહીં ક્લિક કરો

ST કેટેગેરીનું મેરિટ જોવા માટે 

અહીં ક્લિક કરો

વિધવા તથા અનાથબાળા કેટેગરીના ઉમેદવારોનું મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )

અહીં ક્લિક કરો

વિકલાંગ કેટેગેરીના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જોવા માટે 

અહિં ક્લિક કરો

મેરિટમાં સમાવેશ ના થયેલ હોય તેવા ઉમેદવારોનું લિસ્ટ 

અહીં ક્લિક કરો

ચોઈસ ફીલિંગ ની જાહેરાત જોવા માટે 

અહીં ક્લિક કરો

પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ માટે 

અહીં ક્લિક કરો


અગત્યની સુચના



મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો તારીખ:૦૯/૦૮/૨૦૨૩ થી ૧૧/૦૮/૨૦૨૩ સવારે ૧૧.૦૦ કલાક સુધી માં જરૂરી પુરાવા સાથે અત્રેની પ્રવેશ સમિતિના ઈમેઈલ આઈડી - pnamec.admcommittee1@gmail.com પર સંપર્ક કરી શકો છો.

ગુજરાત GNM ANM પ્રવેશ 2023 માટે જરૂરી દસ્તાવેજો

  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે.
  • આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે.
  • જાતિ પ્રમાણપત્ર
  • જન્મ સ્થળનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,જન્મનો દાખલો, ટ્રાન્સફર પ્રમાણપત્ર પૈકી એક )
  • જન્મ તારીખ નો પુરાવો (જન્મ નો દાખલો, અથવા, ૧૦ ની માર્કશીટ, પાસપોર્ટ પૈકી એક )
  • EWS/ નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર (લાગુ પડતા ઉમેદવાર માટે)
  • 10મી માર્કશીટ
  • 12મી માર્કશીટ
  • ટ્રાન્સફર પ્રમાણપત્ર
  • મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ઉમેદવાર માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર


 
FAQ

1.ગુજરાત Bsc નર્સિંગ પ્રવેશ સત્તાવાર વેબસાઇટ શું છે?

ગુજરાત Bsc નર્સિંગની સત્તાવાર વેબસાઇટ https://www.medadmgujarat.org છે




મિત્રો આશા રાખુ છું કે આ માહિતિ આપને ઉપયોગી નીવડી હશે જો આપને ગમી હોય તો આપના મિત્રોને મોકલવા વિનંતી તેમજ નર્સિંગ પ્રવેશને લગતી વધુ માહિતિ માટે https://medadmgujarat.org/ ની મુલાકાત લેવા વિનંતી અમારી વેબસાઇટ 


                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Post a Comment

0 Comments

Close Menu