GSRTC ડ્રાઇવર ભરતી 2026 | ગુજરાત એસટી ડ્રાઇવર 4062 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો

GSRTC ડ્રાઇવર ભરતી 2026 | ગુજરાત એસટી ડ્રાઇવર 4062 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો

 

GSRTC ભરતી 2026 : 4599 ડ્રાઇવર પોસ્ટ માટે ભરતી | ગુજરાત એસટી ડ્રાઇવર 4599  જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો

GSRTC ડ્રાઇવર ભરતી 2026

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર  નિગમ દ્વારા GSRTC માં ડ્રાઇવરની 4599  જગ્યાઓ ભરવા માટે GSRTC ડ્રાઇવર ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે જેના ફોર્મ ojas.gujarat.gov.in પરથી ભરાવાના ચાલુ થશે તો આ આર્ટિકલમાં આપણે વિગતવાર તેની માહિતિ મેળવીશું.

GSRTC ડ્રાઇવર ભરતી 2026



GSRTC ડ્રાઇવર ભરતી 2026:  હાઇલાઇટ પોઇન્ટ

સંસ્થાનું નામ:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ગુજરાત રાજ્ય માર્ગ માર્ગ લક્ષ્ય નિગમ)

કુલ ખાલી જગ્યાઓ:

4599 જગ્યાઓ

પોસ્ટ નામો:

ડ્રાઇવર –  (પુરુષ અને સ્ત્રી)

પગાર:

રૂ. 26000/- દર મહિને

અરજી કરવાની તારીખ

06/06/2026 થી 05/07/2026

લાયકાત:

12મું પાસ (10+2)

ઉંમર મર્યાદા:

18 થી 34 વર્ષ

ઉંચાઇ

૧૬૨ સે.મી. (અનુસુચિત જન જાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.)

સત્તાવાર વેબસાઇટ્સ:

www.gsrtc.in

ojas.gujarat.gov.in

 

ગુજરાત GSRTC ડ્રાઇવર ભરતી માટે  માટે જરૂરી પાત્રતા

ડ્રાઇવરની પોસ્ટ  માટે જરૂરી લાયસન્સ તથા અનુભવ  લાયસન્સ પ્રાદેનશક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહનચલાવવાનું હેવી  લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું વર્ષ  જુનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહી.  તથા હેવી  લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના  અનભુવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહશે

GSRTC નવીનતમ ખાલી જગ્યા 2026: વિગતો

GSRTC 2023 માં ડ્રાઇવર જોબ ભારતી માટે કુલ 4599 ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરી છે. નીચે બતાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં

કન્ડકટર ૨૦૨૩ ની ભરતી માટે નીચેની લાયકાત અને માપદંડ પુરા કરતા હોવા જોઇએ

 

GSRTC ભરતી માટે  અરજી/ પરીક્ષા ફી

અરજી ફી અને ફીની ચુકવણીની રીત વિશે: GSRTC માં ડ્રાઇવરની નોકરીઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ તેમની કેટેગરી  દ્વારા નીચેની ફીની ચુકવણી કરવાની રહેશે:-

શ્રેણીઓનું નામ

પરીક્ષા અરજી ફી

સામાન્ય (GEN) શ્રેણીઓ:

300/-

અનામત (EWS, EBC, SC, ST અને Ex-S) શ્રેણીઓ:

200/-

ગુજરાત GSRTC ડ્રાઇવર ઓનલાઈન અરજી ફોર્મ 2026 કેવી રીતે અરજી કરવી?

ડ્રાઇવરની ભરતી માટે ગુજરાત સરકારની www.ojas.gujarat.gov.in પરથી અરજી કરવાની હોય છે

OJAS GSRTC 2023 ભરતી માટેની સત્તાવાર લિંક્સ

અગત્યની લિંક

GSRTC ડ્રાઇવર ભરતી નુ ઓફિશિયલી નોટિફિકેશન જોવા માટે

અહિં ક્લિક કરો PDF ડાઉનલોડ કરો

OJAS ગુજરાત GSRTC ભરતી ઓનલાઇન ફોર્મ 2026:

ઓનલાઇન અરજી કરવા માટે અહિં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે

અહિં ક્લિક કરો

 

ગુજરાત ડ્રાઇવર GSRTC પરીક્ષાનું માળખું 2023

.

ક્રમ

વિષયો

ગુણ

સમય

1

સામાન્ય જ્ઞાન/ (ગુજરાતી માધ્યમ માં) (ધોરણ ૧૨  કક્ષાનું )

30

૧ કલાક

2

રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક / (ગુજરાતી માધ્યમ માં)

20

3

ગુજરાતી ભાષા અને વ્યાકરણ / (ગુજરાતી માધ્યમ માં) (ધોરણ ૧૨  કક્ષાનું)

20

4

અંગ્રેજી ભાષા અને વ્યાકરણ/ (અંગ્રેજી  માધ્યમ માં) (ધોરણ ૧૨ કક્ષાનું )

10

5

અંક ગણિત / (ગુજરાતી માધ્યમ માં) (ધોરણ ૧૦ કક્ષાનું )

20

કુલ માર્ક્સ

100

1 કલાક

  

મિત્રો આશા રાખુ છું કે આપને ઉપરની માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર

Close Menu