Jawahar Navodaya Vidyalaya Admit card 2025 | જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ પરિક્ષામાટે ના કોલ લેટર ડાઉનલોડ કરો એક ક્લિકમાં
![]() |
Jawahar Navodaya Vidyalaya Admit card 2025 |
મિત્રો, ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૬ માં પ્રવેશ માટે લેવાનાર પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ચાલુ થઇ ગયા છે, તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો
Short briefing: Jawahar Navodaya admit card 2025 | Jawahar Navodaya Vidyalaya std 6 |Jawahar Navodaya Vidyalaya admit card 2025। jawahar navodaya vidyalaya
હાઇલાઇટ પોઇન્ટ: ધોરણ ૬ નવોદય પ્રવેશ પરિક્ષાના કોલલેટર ડાઉનલોડ 2025
આર્ટિકલનું નામ
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા
પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે
નવોદય પ્રવેશ પરીક્ષાની તારીખઃ
18 જાન્યુઆરી, 2025
સમય::૧૧:૩૦ વિધાર્થીએ ૧૦: વાગ્યે પહોચવુ પડશે
અમારી સાથે વ્હોટસેપ માં જોડાવા માટે
આર્ટિકલનું નામ |
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા |
પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે |
|
નવોદય પ્રવેશ પરીક્ષાની તારીખઃ |
18 જાન્યુઆરી, 2025 સમય::૧૧:૩૦ વિધાર્થીએ ૧૦: વાગ્યે પહોચવુ પડશે |
અમારી સાથે વ્હોટસેપ માં જોડાવા માટે |
ઉમેદવારે પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
· વિદ્યાર્થીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
· સૌ પ્રથમ https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard#CaptchaImage પર જવું.
· " Registration Number* માં ફોર્મ ભરતી વખતે મળેલો રજીસ્ટ્રેશન નંબર નાખવો
· “Date Of Birth *” માં જન્મ તારીખ નાખવી
· “The answer is” માં યોગ્ય કોડ નાખવો
· "SING IN" પર ક્લિક કરવુ
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
0 Comments