M-Adhar Application | Bank Account Aadhaar Seeding Status Check Online । આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી તપાસ કરવા માટે અહીં ક્લિક કરો

M-Adhar Application | Bank Account Aadhaar Seeding Status Check Online । આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે કે નહી તપાસ કરવા માટે અહીં ક્લિક કરો

તમારા Aadhar Card સાથે કઇ બેન્કનું ખાતુ લિંક છે  તે જાણો એક ક્લિક માં ! । આધાર કાર્ડ લિંક સ્ટેટસ જાણો ઓનલાઇન ઘરે બેઠા  

 

bank link status
બેન્ક લિંક સ્ટેટસ 

shorte: brifing  UIDAI,,ધાર કાર્ડ download,આધાર કાર્ડ સુધારો,આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન,આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક,આધાર કાર્ડ ચેક કરવા માટે,આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ,uidai.gov.in aadhaar,

Aadhar Bank Link Status check:   સરકારની યોજના દ્વારા જે સબસીડી કે સહાય મળે છે તે હવે DBT દ્વારા સીધા લાભાર્થી ના બેન્ક એકાઉન્ટ માં જમા થાય છે. તેમજ વિધાર્થીઓની શિષ્યવૃતિ પણ તેમના ખાતામાં જમા થતી હોય છે. અને આ સહાય નો લાભ લેવા માટે લાભાર્થીનું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડૅ સાથે લિંક હોવુ જરૂરી છે નહી તો સહાય, શિષ્યવૃતિ કે સબસીડી જમા થવામાં સમસ્યા આવી શકે છે. જેથી કરીને આ આર્ટિકલમાં આપણે તમારુ આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક છે કે નહી તેની સંપુર્ણ માહિતિ મેળવીશું. 

આધાર અને બેંક એકાઉન્ટ લિંક  સ્ટેટસ તપાસો ઓનલાઇન  – Bank Account Aadhaar Seeding Status Check Online 

જો તમારે તમારુ બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહી તે તપાસવુંં હોય તો નીચેના સ્ટેપને અનુસરીને ચકાસી શકો છો. 

  • UIDAI વેબસાઈટની https://uidai.gov.in મુલાકાત લો અને “My Aadhaar” પર જાઓ 
  •  જેમાં  Aadhar Services વિભાગ હેઠળ લિસ્ટ માં “Bank Seeding Status” પર ક્લિક કરો
  •  mAdhaar ની ખુલેલી લિંક માં તમારો આધાર નંબરકેપ્ચા કોડ નાખો અને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTPનો ઉપયોગ કરીને તમારા UIDAI એકાઉન્ટમાં લૉગિન કરો.
  • Services વિભાગ હેઠળતમારું આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ જાણવા માટે “Bank Seeding Status” પર ક્લિક કરો. આધાર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ સ્ક્રીન પર દેખાશે. જો કે

મોબાઇલ દ્વારા આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ ચેક કરો – Check Aadhaar And Bank Account Linking Status Through Mobile

તમે મોબાઇલ નંબર પરથી USSD Code દ્વારા Aadhaar-Bank Account Linking Status પણ ચેક કરી શકો છો. આ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય.

  • આધાર સાથે લિંક તમારા મોબાઇલ દ્વારા આ નંબર *99*99*1# ડાયલ કરો
  • હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો
  • આધાર નંબર ફરીથી દાખલ કરો અને “Send” પર ક્લિક કરો
  • જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છેતો સ્ટેટસ દેખાશે. જો સ્ટેટસ નો દેખાય તો એવું બની શકે છે કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી.

આ પણ વાંચો: 

આધાર કાર્ડ PDF ડાઉનલોડ કરો એક ક્લિકમાં 

MAadhaar એપ્લિકેશન  દ્વારા આધાર અને બેંક લિંક સ્ટેટસ ચેક કરો

તમે નીચે આપેલા પગલાંને અનુસરીને mAadhaarએપ દ્વારા આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ પણ ચકાસી શકો છો:

  •  Play store માં જઈ ને mAadhaar ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એપમાં લોગિન કરો
  • My Aadhaar પર ક્લિક કરો અને “Aadhaar-Bank Account Link Status” પસંદ કરો.
  • આગળતમારો આધાર નંબરકેપ્ચા કોડ દાખલ કરો અને ‘Request OTP’ પર ક્લિક કરો.
  •  તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને તમારા આધાર બેંક એકાઉન્ટને લિંક કરવાની સ્થિતિ જાણવા માટે ‘Verify’ પર ક્લિક કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો : FAQs of Aadhar bank link Status 

પ્રશ્ન 1. આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ લિંક સ્ટેટસ ચેક કરવા માટે મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે ? 

હા, તમારી આધાર બેંક લિંકિંગ સ્ટેટસ તપાસવા માટે તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક હોવો જોઈએ.

પ્રશ્ન 2. શું મારે મારું આધાર-બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ ચેક કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે?

નાતમારે તમારા આધાર બેંક એકાઉન્ટને લિંક કરવાની સ્થિતિ તપાસવા માટે કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી.  તે એકદમ નિશુલ્ક છે. 

પ્રશ્ન 3. કેટલા બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરી શકાય છે?

તમે તમારા આધાર કાર્ડને ફક્ત એક બેંક ખાતા સાથે લિંક કરી શકો છો.

અગત્યની લિંક 

આધાર કાર્ડની વેબસાઇટ પર જવા માટે 

Click Here

એમ આધાર એપ્લિકેશન  Download  કરવા માટે 

Click Here

Homepage

Click Here

 


મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની  મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                    વેબસાઇટના  WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો            

Post a Comment

0 Comments

Close Menu