pan card re print 2024 | PAN Card તુટી જાય કે ખોવાઇ જાય તો ઘરે બેઠા ફરીથી મેળવવા માટે અરજી કરો

pan card re print 2024 | PAN Card તુટી જાય કે ખોવાઇ જાય તો ઘરે બેઠા ફરીથી મેળવવા માટે અરજી કરો

PAN Card તુટી જાય  કે ખોવાઇ જાય  તો ઘરે બેઠા ફરીથી મેળવવા માટે અરજી કરો એક ક્લિક માં

PAN Card Re-Print: કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે.

PAN Card Reprint : કાયમી એકાઉન્ટ નંબર (PAN) એક ફરજિયાત દસ્તાવેજ છેજે કોઈપણ નાણાકીય વ્યવહાર માટે આપવો જરૂરી છે. જેમ કે બેંક ખાતું ખોલવુંરોકાણ કરવુંવ્યવહાર કરવો વગેરે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છેચોરાઈ ગયું છે અથવા નુકસાન થયું છેતો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા કાર્ડને ફરીથી પ્રિન્ટ કરાવવા માટે સરળતાથી અરજી કરી શકો છો. તે ઓનલાઈન કરી શકાય છે. અમે અહી તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું.

    પાન કાર્ડ ફરીથી મંગાવો ફક્ત એક ક્લિક માં
    પાન કાર્ડ ફરીથી મંગાવો ફક્ત એક ક્લિક માં 

    પાન કાર્ડ રિપ્રિન્ટ 2024

    આથી જે મિત્રો પાન કાર્ડ ફરીથી મેળવવા  કરવા માંગે છે તેઓ  NSDL અથવા UTIITSL પોર્ટલ મારફતે પણ પ્રક્રિયા કરી શકે છે અથવા તેઓ એક  એક સરળ પ્રક્રિયા દ્વારા પાન કાર્ડ રિ પ્રિન્ટ માટેની અરજી  કરી શકે છે.

    તો આપણે નીચે મુજબ અલગ અલગ પધ્ધતિથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુ તેની માહિતિ મેળવીશું.

    પાન કાર્ડ રી-પ્રિન્ટ કરવાની શરતો

     કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે.

    આ પાન કાર્ડ રિ પ્રિન્ટ કરવા માટે આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર લિન્ક હોવો જોઇએ

    પાન કાર્ડ પ્રિન્ટ કરવાની ફી

    ભારતમાં કાર્ડ પહોંચાડવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ભારત બહારના સરનામા પર કાર્ડ પહોંચાડવા માટે તમારે 959 રૂપિયા ચૂકવવા પડશે. ફી ભર્યા પછીતમારું રી-પ્રિન્ટેડ પાનકાર્ડ (Re-Printed PAN Card) આવકવેરા વિભાગના ડેટાબેઝમાં ઉપલબ્ધ સરનામા પર મોકલવામાં આવશે.

    NSDL PORTAL પરથી અરજી કરેલ પાન કાર્ડ ને રિ પ્રિન્ટ કરવાની પ્રક્રિયા

    આ લિંકનો કરો ઉપયોગ પાન કાર્ડને ફરીથી છાપવા માટેતમે આ લિંક પર ક્લિક કરો

    STEP 1:પાન કાર્ડ રિ પ્રિન્ટ  કરવા માટે NSDL પોર્ટલની મુલાકાત લો.

    - https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html

     STEP 2: ફોર્મ પર જરૂરી વિગતો દાખલ કરો જેમ કે જન્મ તારીખ, PAN  આધાર નંબર અને કેપ્ચા કોડ.નાખો

     STEP 3: 'સબમિટ' પર ક્લિક કરો

      STEP 4 લિંક મોબાઇલ પર આવેલ ઓટીપી નાખો

    STEP  5  માહિતિ બરાબર હશે તો પેમેન્ટ નો વિકલ્પ ખુલશે જેમાં વિવિધ વિકલ્પ હશે પેમેન્ટ કર્યા બાદ રિસિપ્ટ જનરેટ થશે અને પાન કાર્ડ તમારા ઘરે પોસ્ટ માં મોકલવામાં આવશે.  

    UTIITSL PORTAL પરથી અરજી કરેલ પાન કાર્ડ ને રિ પ્રિન્ટ કરવાની પ્રક્રિયા

     આને ધ્યાનમાં રાખો જો તમે UTIITSL વેબસાઈટ પર લેટેસ્ટ પાન અરજી કરી હોયતો આ લિંકની મુલાકાત લઈને ફરીથી પ્રિન્ટની અરજી સબમિટ કરવાની રહેશે: https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint

     STEP 3 : હવે રી પ્રિન્ટ -PAN પર ક્લિક કરો 

     STEP 4 : તમારો PAN નંબરઆધાર નંબરજન્મ તારીખ નાખો

     ત્યારબાદ  કેપ્ચા કોડને આપેલ બોક્સમાં દાખલ કરો.

     STEP 5 : હવે નવુ પેજ ખુલશે

     STEP 6 : જેમાં તમારા 10 અંકના PAN કાર્ડ  નંબર દાખલ કરો

     STEP 7 : તમારા દસ્તાવેજો સાથે સંબંધિત તમારી જન્મ તારીખ નાખો

     STEP 8 : જો જરૂરી હોય તો GSTIN નંબરનો નાખો

     STEP 9 : કેપ્ચા કોડ ને આપેલ બોક્સ માં નાખો

     STEP 10 : તમે આપેલ માહિતિની ખરાઇ કરી સબમિટ પર ક્લિક કરો. અને ઓટીપી મેળવવાના વિકલ્પમાં મોબાઇલ અથવા ઇમેલ સિલેક્ટ કરી સબમિટ કરો

     STEP 11 : હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર ઓટીપી આવશે  એક લિંક મોકલવામાં આવશે.

    STEP 12 :  તમે OTP નો ઉપયોગ  નાખીને સબમિટ કરવાથી પેમેન્ટ કરવાનો વિકલ્પ આવશે જેને ઓપન કરીને પેમેન્ટ કરવાથી તમારી અરજી સફળતા પુર્વક થઇ જશે અને  રિસિપ્ટ નંબર પણ જનરેટ થઇ જશે.  

    Highlight Point of  Re Print Pan Card in Gujarati 2024

    આર્ટિકલનો વિષય

    પાન કાર્ડ  રિ પ્રિન્ટ  કરો

    NSDL ની વેબસાઇટ દ્વારા પાન કાર્ડ રિ પ્રિન્ટ કરવા માટે

    અહિં ક્લિક કરો

    UTIITSL ની વેબસાઇટ દ્વારા પાન કાર્ડ રિ પ્રિન્ટ  કરવા માટે

    અહિં ક્લીક કરો

    અમારી સાથે વ્હોટસેપ દ્વારા જોડાવા માટે

    અહિં ક્લિક કરો


     PAN Card Customer care પાન કાર્ડ સબંધિત સમસ્યા માટે મદદ


     Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર

    0124-2438000, 18001801961

    NSDL કૉલ સેન્ટર નંબર

    020-27218080, (022) 2499 4200

    UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર

    022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ: (022) 67931399

    PAN કાર્ડ ટોલફ્રી નંબર

    આવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961

    NSDL ટોલ ફ્રી નંબર- 1800 222 990

    PAN CARD EMAIL ID

    NSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in

    UTIITSL- utiitsl.gsd@utiitsl.com

     મિત્રો આશા રાખુ છું કે ઉપરની માહિતિ આપને ઉપયોગી નિવડી હશે જો આપને ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંતી જેથી કરીને તેમને પણ મદદ થાય www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

    આ પણ વાંચો ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માં 

                            WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

     

    Post a Comment

    0 Comments

    Close Menu