ધોરણ 10નું રિઝલ્ટ માટેની તારીખ જાહેર।પરિણામ જુઓ સીધા લિંક પર ક્લિક કરીને
![]() |
| gseb.org |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 નુ પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર
આખરે વિધાર્થી મિત્રો ના આતુરતાનો અંત આવશે ! ધોરણ 10 પરીણામની તારીખ જાહેર થઇ ચુકી છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 ની માર્ચ-એપ્રિલ માં પરિક્ષા લેવાઇ હતી. આ પરિક્ષાનુ પરિણામ તા.08/05/2025 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની official વેબસાઇટ પરથી વિધાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખીને પોતાનું પરિણામ જોઇ શકશે. પરિણામ જોવા માટેની લિંક નીચે આપેલ છે. તેમજ WhatsApp નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ જોઇ શકશે.
GSEB RESULET 2025
આર્ટિકલનું નામ | ધોરણ 10 નુ પરિણામ 2025 |
આર્ટિકલનો હેતુ | ધોરણ 10 નું પરિણામ જોવુ |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ |
official website | https://www.gseb.org/ |
ધોરણ 10નું પરિણામ જોવા માટે | |
ધોરણ 10ના પરિણામ અંગેનો પત્ર જોવા માટે | |
આવી જ વધુ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ થી જોડાવા માટે |
.webp)
Social Plugin