amc junior clerk call letter 2024 | AMC જુનિયર ક્લાર્કના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

amc junior clerk call letter 2024 | AMC જુનિયર ક્લાર્કના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 AMC જુનિયર ક્લાર્ક એડમિટ કાર્ડ 2024: પરીક્ષાની તારીખ, કોલ લેટર ડાઉનલોડ કરો

AMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2024 24 નવેમ્બર

Amc junior clerk call letter 2024
Amc junior clerk call letter 2024 
2024 ના રોજ લેવામાં આવશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે વેબસાઇટ ahmedabadcity.gov.in પર જવુ  પડશે.આપણે આ લેખ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની સંપુર્ણ માહિતિ   મેળવીશુ

AMC જુનિયર ક્લાર્ક એડમિટ કાર્ડ 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિભાગમાં જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓ માટે ભરતી હાથ ધરી છે. જે મિત્રોએ ઓનલાઇન અરજી કરી છે તેમને જણાવાનું કે ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા  અને તે ઉમેદવારોએ 24 નવેમ્બર 2024 ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવાનું રહેશે અરજદારોએ ahmedabadcity.gov.in વેબસાઇટ દ્વારા  AMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2024 મેળવવો પડશે.

AMC જુનિયર ક્લાર્ક કૉલ લેટર 2024 ડાઉનલોડ કરવા માટે , એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ.નાખવાની રહેશે ફરજીયાત કોલ લેટર સાથે  કૉલ લેટર પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનુ રહેશે

ahmedabadcity.gov.in જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2024

AMC જુનિયર ક્લાર્ક ની પરીક્ષા 24/11/2024 ના રોજ લેવામાં આવશે.

Amdavad MC જુનિયર ક્લાર્ક એડમિટ કાર્ડ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું?
AMC junior clerk call letter download 2024

  • તમારે ahmedabadcity.gov.in વેબસાઇટ ઓપન કરો
  • Recruitment લિંક પર ક્લિક કર્યા Download call latter પર ક્લિક કરો
  • પછી, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો
  • ત્યારબાદ કોલ લેટર ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
  • તેને ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટઆઉટ કરો.

AMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2024 માટેની લિંક્સ

Amc junior clerk call letter 2024 download

અહીં ક્લિક કરો 

Amc junior clerk call letter 2024 pdf download

AMC JC એડમિટ કાર્ડ 2024 પર વારંવાર પૂછાતા પ્રશ્નો

AMC junior clerk exam date  પરીક્ષા તારીખ શું છે?

ઉમેદવારો માટેની પરીક્ષા 24 નવેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે.

Post a Comment

0 Comments

Close Menu