કોમન એડમિશન પોર્ટલ ગુજરાત | GCAS portal 2024 | તમામ કોલેજો માં એડમિશનું ફોર્મ ભરો એક જ પોર્ટલ પરથી । તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

કોમન એડમિશન પોર્ટલ ગુજરાત | GCAS portal 2024 | તમામ કોલેજો માં એડમિશનું ફોર્મ ભરો એક જ પોર્ટલ પરથી । તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

 

કોમન એડમિશન પોર્ટલ   તમામ યુનિવર્સિટીમાં અરજી કરો એક  પોર્ટલ પરથી  તમામ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો

GCAS  portal 2024
GCAS  portal 2024 

Common Admission Procedure 2024

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષથી કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવવા માટે કોમન એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારી ૧૪ યુનિવર્સિટી સલગ્ન કોલેજ માં એડમિશન મેળવવા માટે કોમન એડમિશન પોર્ટલ માં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એડમિશન માટેની રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે . આ પોર્ટલ પર ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ શુ છે ?

    શિક્ષણ વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ રાજ્યની સરકારી યુનિવર્સિટી માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોમન એડમિશન પોર્ટલમાં રજિસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યુ છે. તેમજ પ્રથમ તબક્કાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો માટે ફરી પોર્ટલ ઓપન કરવામાં આવશે. ૧૪ સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

વિદ્યાર્થીઓને તમામ કોલેજો માં એડમિશન માટે એક જ અરજી

પહેલા વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં અરજી કરતા હતાં અને તે માટે ફી પણ અલગ અલગ ભરવી પડતી હતી. જેથી હવે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર વિદ્યાર્થીને ફક્ત એક જ વખત ફી ભરીને પોતાના મન પસંદ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. વિધાર્થીઓ GCAS દ્વારા નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

Highlight Point Of GCAS

પોસ્ટનું નામ

GUJARAT COMMON ADMISSION SERVICES

હેતુ

ગુજરાતમાં કોઇ પણ કોલેજ માં આ પોર્ટલ દ્વારા અરજી કરીને એડમિશન મેળવી શકાય

અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઇન

ઓફિશિયલી વેબસાઇટ

https://gcas.gujgov.edu.in/

GCAS  પોર્ટલના મુખ્ય લાભ  

·       વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા રહેશેતેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે.

·       જી.સી.એ.એસ.ને કારણે વિદ્યાર્થી એક જ વખત ફી ચૂકવીને કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે. 

·       રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.

·       ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે સમાન કે એકીકૃત સમયમર્યાદા.

·       ઉમેદવારોએ દરેક યુનિવર્સિટી કે કૉલેજ માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સર્વસામાન્ય પ્રવેશપ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે.

નોંધ: આ પોર્ટલ ફક્ત સ્નાતક, અનુસ્તાક, બી.એડ, લો અને પીએચ.ડી.ના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ માટે જ છે. આ સિવાયના સેમેસ્ટર 2,3,4,5.. વગેરે અન્ય વિદ્યાર્થીઓએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું નહીં."

ગુજરાતની 14 યુનિવર્સિટીમાં કોમન પોર્ટલ એડમિશન દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ થશે..     

ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન - IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

GCAS રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

જરૂરી દસ્તાવેજો

દસ્તાવેજ માટેનું સૂચિત માળખું

 1.ફોટોગ્રાફ્સ

સફેદ બેકગ્રાઉંડ ધરાવતા અને
બંને કાન જોઈ શકાય તેવા,
તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ (jpeg અથવા jpg ફોર્મેટમાં)

 2.ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSE)

પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરેલી નકલબધી માહિતી સ્પષ્ટ રીતે દેખાતી હોવી જોઈએ.

 3. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ

 4.પાસિંગ સર્ટિફિકેટ/ટ્રાયલ સર્ટિફિકેટ

 5.માઈગ્રેશન સર્ટિફિકેટ (જો વિદ્યાર્થીએ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો)

 

6. ડોમિસાઇલ સર્ટિફિકેટ

7. કેટેગરી સર્ટિફિકેટ

 8.પારિવારિક આવકનું પ્રમાણપત્ર

9. ફ્રી શિપ સર્ટિફિકેટ

10.વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર

11. ઓળખના પૂરાવા (આધાર કાર્ડપાન કાર્ડ)

12.  10મા ધોરણની માર્કશીટ (ઉંમરના પૂરાવા માટે)

કોમન રજીસ્ટ્રેશન પોર્ટલ અગત્યની લિંક

ઓફિશિયલી વેબસાઇટ પર જવા માટે

અહીં ક્લિક કરો

કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે

અહીં ક્લિક કરો

કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે

અહીં ક્લિક કરો

સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ ના રજીસ્ટ્રેશન માટે જરૂરી સુચનાઓ ની માહિતિ માટે

અહીં ક્લિક કરો

સ્નાતક અભ્યાસક્રમના એડમિશનનું ટાઇમ ટેબલ જોવા માટે

અહીં ક્લિક કરો

આવી વધુ માહિતિ માટે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે

અહીં ક્લિક કરો

મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી તેઓ આ માહિતિનો લાભ લઇ શકે તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

  મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો   તેમજ  વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Post a Comment

0 Comments

Close Menu