માનવ કલ્યાણ યોજના 2023-24 | MANAV KALYAN YOJANA 2023 -24 સાધનની ટુલકીટ પુરી પાડતી યોજના

માનવ કલ્યાણ યોજના 2023-24 | MANAV KALYAN YOJANA 2023 -24 સાધનની ટુલકીટ પુરી પાડતી યોજના

માનવ કલ્યાણ યોજના 2023 | MANAV KALYAN YOJANA 2023-24

Short Briefing :  માનવ કલ્યાણ યોજના  માનવ કલ્યાણ યોજનાની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા | માનવ કલ્યાણ યોજનાના લાભ  | સાધન સહાય યોજના 

 માનવ કલ્યાણ યોજના 2023-24

HIGH LIGHT  POINT  OF MANAV KLYAN YOJANA 2023

યોજના નું નામ

માનવ કલ્યાણ યોજના

યોજનાનો હેતુ

સ્વરોજગારી વધારવા માટે સાધનો આપવા

લાભાર્થી

પોતાનો રોજગાર કરવા માગતા લોકો

Official વેબસાઇટ

https://cottage.gujarat.gov.in/

માનવ કલ્યાણ યોજનાના  ઠરાવની PDF  ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો

માનવ કલ્યાણ યોજના ના ફોર્મ ભરવા માટે  બાજુ ની લિંક પર ક્લિક કરો 

અહિં ક્લિક કરો

 

આ યોજનામાં સ્વઘોષણા પત્ર ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો

આપના જિલ્લાના જિલ્લા ઉધોગ કેન્દ્રનો  સંપર્ક નંબર મેળવવા માટે

અહિં કલિક કરો

યોજનાની ઓનલાઇન અરજી કરવા     વીશેની વધુ માહિતિ  મેળવવા માટે 

અહિયા ક્લિક કરો     

માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૫-૨૦૨૩ છે 

  માનવ કલ્યાણ યોજનાની ટુંકમાં  માહિતિ

  ગુજરાત સરકાર અને કમિશ્નર કુટીર અને ગ્રામોધોગ અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા વ્યવસાય ને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના, આ યોજનામાં જરૂરિયાતમંદ લોકોને તેમના વ્યવસાયને લગતા સાધનની સહાય આપવામાં આવે છે આ યોજનામાં સાધનો મેળવવા માટે અરજદારે કેવી રીતે અરજી કરવી?, અરજદારને કયા કયા ધંધા માટે સાધનો મળી શકે?, અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

આ પણ વાંચો: 

માનવ કલ્યાણ યોજનામાં સિલેક્ટ થયેલ લાભાર્થીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો 

માનવ કલ્યાણ યોજનાનો હેતુ શું છે ?

આર્થિક રીતે જરૂરિયાતમંદ  લોકો ને પોતાનો રોજગાર વધારવામાં મદદરૂપ થવાય અને તેનાથી તેઓનું આર્થિક સ્તર ઉંચુ આવે તે હેતુથી ધંધા રોજગાર વધારવામાં મદદરૂપ થાય તેવા સાધનોની સહાય પુરી  પાડવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની પાત્રતા હોવી જોઇએ.

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ અને પાત્રતા  

  ઉમર:    ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.

૨. જો અરજદાર બીપીએલ લાભાર્થી હોય તો તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

૩.જો બીપીએલ ના હોય તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ અને આ આવકનો દાખલો મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો હોવો જોઇએ.

અરજદારે અસલ દસ્તાવેજો જ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે


માનવ કલ્યાણ યોજના માં કરેલ અરજી નુ સ્ટેટસ કેવી  રીતે  તપાસવુ 


માનવ કલ્યાણ યોજનામાં   કરેલ અરજી નું સ્ટેટસ તપાસવા માટે નીચેની  લીંક પર ક્લિક કરવાનુ રહેશે 


ત્યાર બ બાદ ખુલેલ લિંક માં કરેલ અરજી નંબર  અને જ્ન્મ તારીખ નાખવાનો રહેશે 

ત્યારબાદ view status પર ક્લિક કરવાથી અરજી નુ સ્ટેટસ જોવા મળશે 

લાભાર્થીને નીચેના વ્યવસાય માટે સાધન/ઓજારો આપવામાં આવે છે.

અનુક્રમ.

વ્યવસાયનું નામ.

કડીયાકામ

સેન્ટીંગ કામ

વાહન સર્વિસીંગ અને રીપેરીગ

મોચીકામ

દરજીકામ 

ભરતકામ

કુંભારી કામ

વિવિધ પ્રકારની ફેરી

પ્લમ્બર

૧૦

બ્યુટી પાર્લર

૧૧

ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ

૧૨

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

૧૩

સુથારીકામ

૧૪

ધોબીકામ

૧૫

સાવરણી સુપડા બનાવનાર

૧૬

દુધ-દહી વેચનાર

૧૭

માછલી વેચનાર

૧૮

પાપડ બનાવટ

૧૯

અથાણા બનાવટ

૨૦

ગરમ, ઠંડા પીણા,અલ્પાહાર વેચાણ

૨૧

પંચર કીટ

૨૨

ફ્લોર મીલ

૨૩

મસાલા મીલ

૨૪

રૂ ની દીવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

૨૫

મોબાઈલ રીપેરીંગ

૨૬

પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

૨૭

હેર કટીંગ (વાળંદ કામ)

૨૮

રસોઇકામ માટે પ્રેશર કુકર
(ઉજ્જવલા ગેસ કનેકશનના લાભાર્થી)

 માનવ કલ્યાણ યોજનાની અરજી ઓનલાઇન કરવાની પ્રક્રિયા

આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા લાભાર્થીએ https://e-kutir.gujarat.gov.in/ પર જઇને રજીસ્ટર કરવાનું થતુ હોય છે રજીસ્ટર થયા પછી આજ વેબસાઇટ પર લોગીન કરીને  જરૂરી વિગતો ભર્યા પછી અરજી સબમિટ કરવાની થતી હોય છે આ યોજના ની ઓનલાઇન અરજી કરવા  અંગે વધુ માહિતિ માટે અહીં ક્લિક કરો. 

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે આપેલા છે તેમજ વધુ FAQ માટે અહિ ક્લિક કરો 

1. માનવ કલ્યાણ યોજના શું છે ?                 

a. માનવ કલ્યાણ યોજના એ જરૂરિયાતમંદ વ્યક્તિને સાધન સહાય આપવાની યોજના છે

2. માનવ કલ્યાણ યોજનાથી શુ લાભ મળે છે ?

a. માનવ કલ્યાણ યોજનાથી સાધન સહાય વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે.

3. માનવ કલ્યાણ યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે  ?

a. માનવ કલ્યાણ યોજનાની અરજી ઇ કુટીર વેબસાઇટ પર ઓનલાઇન કરવાની થતી હોય છે .

4. શું હુ માનવ કલ્યાણ યોજના માટે અરજી કરી શકું  ?

a. હા જો આપ આ યોજના મુજબ ની શરતો પુર્ણ કરતા હો અને આપના વ્યવસાયને અનુરૂપ સાધન સહાય મેળવવા માગતા હો તો અવશ્ય અરજી કરી શકો છો .

આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

Post a Comment

0 Comments

Close Menu