વાછરડી સહાય યોજના IKHEDUT pashupalan yojana 2023 |કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી સહાય યોજના | vachardi sahay yojana 2023 |

વાછરડી સહાય યોજના IKHEDUT pashupalan yojana 2023 |કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી સહાય યોજના | vachardi sahay yojana 2023 |


   

 IKHEDUT PORTAL | વાછરડી સહાય યોજના     વાછરડી  પ્રોત્સાહન યોજના   | vachardi sahay yojana 2023

vachhardi sahay yojana
Short brefing : I khedut  |  pashupalan yojana 2023આઈ ખેડૂત પશુપાલન યોજના ૨૦૨૩ | દેશી વાછરડી પ્રોત્સાહક સહાય યોજના | બાગાયતી યોજના ૨૦૨૩  । online aplication in ikhedut Portal | આઇખેડૂત પોર્ટલ યોજના 2023 24 | ikhedut yojana । પશુપાલન યોજના ફોર્મ ૨૦૨૩ । કૃત્રિમ બીજદાનથી જન્‍મેલ શુધ્‍ધ વાછરડી સહાય યોજના


I khedut Portal નો પરિચય

ગુજરાત સરકાર દ્વારા અનેક ખેડુત કલ્યાણકારી અને પશુપાલનને લગતી  યોજનાઓ અમલમાં મુકી છે ખેડુત ને વિવિધ સરકારી સહાયનો  લાભ એક જ પોર્ટલ પર મળી રહે તે માટે Ikhedut portal શરૂ કરવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડુત ખેતી,પશુપાલનબાગાયતી પાકો તેમજ અન્ય યોજનાની સાધન સહાય અને સબસીડી ની અરજી સીધેસીધી કરી શકે છે આ પોર્ટલ પશુપાલન યોજનાની જે અરજી શરૂ થઇ છે તેમાં એક સહાય છે કુત્રિમ બિજદાન થી જન્મેલી દેશી વાછરડી માટે પ્રોત્સાહન યોજના આ વાછરડી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી? તેમાં શુ લાભ મળે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીનું શુ સ્ટેટસ છે તે તમામ વિગતોની માહિતી  આર્ટિકલમાં મેળવીશું.

આઇ ખેડુત પોર્ટલ પર વાછરડી સહાય  યોજના માટે અરજી

આઇ ખેડુત પોર્ટલ પર પશુપાલન ને લગતી ૩૦ જેટલી યોજનામાં સહાય મેળવવા માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયેલ છે જેમાંની એક યોજના છે  સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા જન્મેલ શુદ્ધ દેશી ઓલાદની વાછરડીના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના આ યોજનાનો લાભ લેવા માટે  લાભાર્થીએ iKhedut પોર્ટલ પર અરજી કરવાની હોય છે. વાછરડી સહાય યોજનામાં  અરજી કરતી સમયે વાછરડીની ઉંમર ૧૧ માસ કે તેથી ઓછી હોવી જોઇએ.આ યોજનામાં એક પશુપાલકને  વધુમાં વધુ એક વાછરડી માટે ૩૦૦૦/ ની સહાય વર્ષમાં એક વખત મળવા પાત્ર છે.  આ યોજનામાં અરજી કરવાની છેલ્લી  તારીખ ૧૫/૦૬/૨૦૨૩ છે.

Ikhedut portal વાછરડી સહાય યોજના ના હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

વાછરડી સહાય યોજના 

I khedut પોર્ટલ પર  પશુપાલકો માટે કુત્રિમ બિજદાનથી જન્મેલ વાછરડી સહાય યોજના માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે 

અહિં ક્લિક કરો

I khedut પોર્ટલ પર  પશુપાલકો માટે વાછરડી સહાય યોજનામાં ફોર્મ ભરવા માટેની  અંગેની સામાન્ય શરતો જોવા માટે  

અહિં ક્લિક કરો

અન્ય પશુપાલન યોજના   માટે અરજી કરવાની  માહિતિ મેળવવા માટે 

અહિં ક્લીક કરો

પશુપાલન યોજના pdf dowanload કરવા માટે  કરવા માટે

અહિંં ક્લિક કરો  

khedut પોર્ટલ પર કરેલ અરજી ની સ્થિતિ (સ્ટેટસ‌) જોવા માટે 

અહિં ક્લીક કરો

પશુપાલન સહાય મેળવવા માટે  અરજી કરવાની તારીખ 

૦૧/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩

અમારી સાથે whatsapp થી જોડાવા માટે     

અહીં ક્લિક કરો 

I khedut પોર્ટલ ના લાભ

 • આ પોર્ટલ દ્વારા અરજદાર પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
 • અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
 • કૃષિ પેદાશોના ભાવ મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
 • ખેડુતો હેલ્પલાઇન મારફતે ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.
 • પશુપાલનની માહિતિ મેળવી શકે છે.

આઇખેડુત પોર્ટલ પર વાછરડી સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

 • શુપાલકનું  આધાર કાર્ડ.
 • બેન્ક અકાઉન્ટ ની વિગત.
 • પશુપાલન કરતા હોવા અંગેનો દાખલો
 • મોબાઇલ નંબર.
 • જો પશુપાલક અનુસુચિત જાતિ, જન જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર.
 • બારકોડેડ રેશન કાર્ડ 
 • જો પશુપાલક દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.
 • પશુપાલક નીચે મુજબની યોજનામાં તા.૧૫/૦૬/૨૦૨૩ સુધી અરજી કરી શકે છે.
 • કૃત્રિમબિજદાનથી પશુ ફેળવ્યાનું કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું પ્રમાણપત્ર (
 • પશુચિકિત્સા અધિકારીશ્રી / પશુધન નિરીક્ષકશ્રી દ્વારા વાછરડીની વિગત માટે સ્થળ ચકાસણીનું પ્રમાણપત્ર 

 I khedut પર  વાછરડી સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

પશુપાલક મિત્રોએ પશુપાલન યોજનાઓની સહાયનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. આ અરજી  પશુપાલકો પોતાની નજીકના કોમ્પ્યુટર સેન્ટર કે ગ્રામ પંચાયતમાંથી  Online Application કરી શકે છે. અથવા તેઓ  જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાની  વિગતવાર માહિતી મેળવીશું.

અરજી કરવાના સ્ટેપ 

અરજદાર મિત્રોએ સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

ત્યારબાદ I khedut portal  જઇને વિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.

vachhardi sahay yojana
i khedut         

 • ત્યારબાદ પશુપાલન યોજનામાં  અરજી કરવા "વિગતો માટે અહિં ક્લિક કરો" પર ક્લિક કરો.
 • ત્યારબાદ "શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના" તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.

 • ikhedut
  ikhedut

 •  હવે તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “

 •  અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.

 •  જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરવુ

 •  ત્યારબાદ ત્યાં “નવી અરજી કરો” પર ક્લિક કરીને નવી અરજી કરવી

 • અરજીમાં સુધારા વધારા કરવા હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો" પર ક્લિક કરીને  કરી શકાશે

 • અરજદારે ફરીથી વિગતો Check કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.

 •  ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં

 • "અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો" નો વિકલ્પ આવશે જેમાં ક્લિક કરીને અરજીને પ્રિન્ટ કરી શકાશે
 •  અરજીની પ્રિન્ટ  લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). 
 • ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી માં  દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે  દિન ૭ માં  રજુ કરવાની રહેશે

મિત્રો રાખુ છું કે આપને આ ઉપયોગી લાગી હશે અને થી ikhedut પર અરજી કરવામાં મદદ મળી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય  હોય તો તેને  વધુ ને વધુ મિત્રો ને મોકલજો જેથી કરીને વધુ ને વધુ પશુપાલક મિત્રોને આનો લાભ મળી શકે.www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર. 


આ પણ  વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના

 આ પણ વાંચો ખેતિવાડી ખાતાની યોજના માટે અહિં ક્લિક કરો 

આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો 

આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય  

આ પણ વાંચો હવે  પશુપાલકોને  મળશે ૨૫૦ કીલો  મફત દાણ સહાય 


     આવી જ માહિતિ મેળવવા   અને   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો       

 Post a Comment

0 Comments

Close Menu