IKHEDUT PORTAL | દાણ સહાય યોજના । dan sahay yojana 2023 | pashupalan yojana in gujarati

IKHEDUT PORTAL | દાણ સહાય યોજના । dan sahay yojana 2023 | pashupalan yojana in gujarati

  

 IKHEDUT PORTAL | દાણ સહાય યોજના   dan sahay yojana 2023   | pashupalan yojana gujarat 2023

Short brefing : I khedut arji Status |  pashupalan yojana 2023આઈ ખેડૂત પોર્ટલ| દાણ સહાય યોજના  | ઓનલાઈન અરજી ikhedut Portal | આઇખેડૂત પોર્ટલ યોજના 2023 24 | ikhedut portal | દાણ સહાય યોજના  | ikhedut yojana । પશુપાલન યોજના  બાગાયતી યોજના ૨૦૨૩


dan sahay yojana
ikhedut portal


I khedut Portal નો પરિચય

ગુજરાત સરકાર દ્વારા અનેક ખેડુત કલ્યાણકારી અને પશુપાલનલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે ખેડુત ને વિવિધ સરકારી સહાયનો  લાભ એક જ પોર્ટલ પર મળી રહે તે માટે Ikhedut પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડુત ખેતી,પશુપાલનબાગાયતી પાકો તેમજ અન્ય યોજનાની સાધન સહાય અને સબસીડી ની અરજી સીધેસીધી કરી શકે છે આ પોર્ટલ પશુપાલન યોજનાનો માં કુટુંબ દીઠ  ૨૫૦ કિ.ગ્રા દાણ સહાય યોજના નો લાભ લેવા માટે  કઇ રીતે અરજી કરવી? તેમજ કરેલ અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવુ વગેરે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.

આઇ ખેડુત પોર્ટલ પર દાણ સહાય  યોજના માટે અરજી

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્થાપનાના શુભ દિને તા.૦૧/૦૫/૨૦૨૩ ના રોજ બાગાયતી યોજનાઓની અરજી માટે તેમજ પશુપાલન માં સહાય  માટે ikhedut પર  ઓનલાઇન અરજી ચાલુ કરેલ છે.  જેમાં પશુપાલન કરતા ખેડુત મિત્રો અને માલધારી મિત્રો ને  જેવી ૩૦ જેટલી યોજનાની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે  આ યોજના માંથી ૨ યોજના છે (૧) પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય (૨) પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના જેમાં ખેડુત મિત્રોને ૧૦૦% લેખે સહાય આપવામાં આવતી હોય છે   આ અરજી કરવાની છેલ્લી   તારીખ ૧૫/૦૬/૨૦૨૩ છે.

Ikhedut portal ના હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

મફત દાણ સહાય યોજના 

I khedut પોર્ટલ પર  પશુપાલકો માટે ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજનામાં અરજી કરવા માટે 

અહિં ક્લિક કરો

I khedut પોર્ટલ પર  પશુપાલકો માટે પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય યોજનામાં અરજી કરવા માટે 

અહિં ક્લિક કરો

I khedut પોર્ટલ પર   ખાણદાણ સહાય યોજનામાં અરજી કરવા માટેની સામાન્ય શરતો જોવા માટે  

અહિં ક્લીક કરો

I khedut પોર્ટલ પર  વિયાણ બાદની  દાણ સહાય યોજનામાં અરજી કરવા અંગેની સામાન્ય શરતો જોવા માટે  

અહિંં ક્લિક કરો  

khedut પોર્ટલ પર કરેલ અરજી ની સ્થિતિ (સ્ટેટસ‌) જોવા માટે 

અહિં ક્લીક કરો

પશુપાલન યોજનામાંં સહાય મેળવવા માટે  અરજી કરવાની તારીખ 

૦૧/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩

અમારી સાથે whatsapp થી જોડાવા માટે     

અહીં ક્લિક કરો 

I khedut પોર્ટલ ના લાભ

  • આ પોર્ટલ થી અરજદાર  કોઇ કચેરીમાં ગયા વગર સીધેસીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
  • આ પોર્ટલ દ્વારા અરજદાર પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
  • અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
  • કૃષિ પેદાશોના ભાવ મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
  • ખેડુતો હેલ્પલાઇન મારફતે ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.
  • પશુપાલનની માહિતિ મેળવી શકે છે.

આઇખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

  • પશુપાલકનું  આધાર કાર્ડ.
  • બેન્ક અકાઉન્ટ ની વિગત.
  • પશુપાલન કરતા હોવા અંગેનો દાખલો
  • મોબાઇલ નંબર.
  • જો પશુપાલક અનુસુચિત જાતિ, જન જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર.
  • બારકોડેડ રેશન કાર્ડ 
  • જો પશુપાલક દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.
  • પશુપાલક નીચે મુજબની યોજનામાં તા.૧૫/૦૬/૨૦૨૩ સુધી અરજી કરી શકે છે.


 I khedut પર અરજી કરવાની પ્રક્રિયા

પશુપાલક મિત્રોએ પશુપાલન યોજનાઓની સહાયનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. આ અરજી  પશુપાલકો પોતાની નજીકના કોમ્પ્યુટર સેન્ટર કે ગ્રામ પંચાયતમાંથી  Online Application કરી શકે છે. અથવા તેઓ  જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાની  વિગતવાર માહિતી મેળવીશું.

અરજી કરવાના સ્ટેપ 

અરજદાર મિત્રોએ સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

ત્યારબાદ I khedut portal  જઇને વિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.

દાણ સહાય યોજના
i khedut 



        

  • ત્યારબાદ પશુપાલન યોજનામાં  અરજી કરવા "વિગતો માટે અહિં ક્લિક કરો" પર ક્લિક કરો.
  • ત્યારબાદ જે  યોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.
  • આઈ ખેડૂત પશુપાલન યોજના 2023
    ikhedut

  •  હવે તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “

  •  અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.

  •  જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરવુ



  • દાણ સહાય યોજના
    દાણ સહાય યોજના 

  •  ત્યારબાદ ત્યાં “નવી અરજી કરો” પર ક્લિક કરીને નવી અરજી કરવી

  • અરજીમાં સુધારા વધારા કરવા હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો" પર ક્લિક કરીને  કરી શકાશે

  • “ અને અરજી કનફર્મ કરવા ક્લિક કરો" પર ક્લિક કરીને અરજીને કન્ફર્મ કરી શકાશે


  • અરજદારે ફરીથી વિગતો Check કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.

  •  ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં

  • "અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો" નો વિકલ્પ આવશે જેમાં ક્લિક કરીને અરજીને પ્રિન્ટ કરી શકાશે
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી માંગેલ ડોક્યુમેન્ટ સાથે અરજી માં જણાવેલ કચેરીના સરનામે  જમા કરવાની હોય છે  
  •  અરજીની પ્રિન્ટ  લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી માં ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે

મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ગમી હશે જો ગમી હોય તો વધુ ને વધુ મિત્રો ને મોકલજો જેથી કરીને વધુ ને વધુ પશુપાલક/ખેડુત મિત્રોને આનો લાભ મળી શકે.


આ પણ  વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના

આ પણ વાંચો ખેતીવાડી ખાતાની યોજનામાં સહાય મેળવવા માટે અહિં ક્લિક કરો  

આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો 

આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય  

આ પણ વાંચો હવે ગાભણ પશુ તેમજ વિયાણ બાદ મળશે ૨૫૦ કીલો  મફત દાણ સહાય 


     આવીજ માહિતિ મેળવવા   અને   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો       

 

Post a Comment

0 Comments

Close Menu