વનરક્ષક ભરતી 2023 । (FOREST) વન રક્ષકની પરિક્ષા આપવા માટે ભરવુ પડશે સંમતિ ફોર્મ । જાણો આ બાબતે સંપુર્ણ માહિતિ ।

વનરક્ષક ભરતી 2023 । (FOREST) વન રક્ષકની પરિક્ષા આપવા માટે ભરવુ પડશે સંમતિ ફોર્મ । જાણો આ બાબતે સંપુર્ણ માહિતિ ।

 

ફોરેસ્ટ વન રક્ષક ની પરિક્ષા આપવા અંગેનું સંમતિ ફોર્મ જાહેર ,  જાણો આ બાબતે સંપુર્ણ માહિતિ

ફોરેસ્ટ (વન રક્ષક ) સંમતિ ફોર્મ 2023

Forest Confirmation form  : વન રક્ષક વર્ગ ૩ ની પરિક્ષા માટે સંમતિપત્ર જાહેર::વન વિભાગ ગુજરાત દ્વારા  દ્વારા યોજાનાર વન સંરક્ષક વર્ગ ૩ માટે ટુંક સમયમાં પરિક્ષા યોજાનાર છે જેમાં જે ઉમેદવારોએ એક કરતા વધારે જિલ્લામાં અરજી કરેલ છે તેમની છેલ્લે કરેલ અરજી માન્ય ગણવામાં આવશે તેમજ તે માન્ય રાખી તે જિલ્લા માટે સંમતિ ફોર્મ ભરવાનુ રહેશે  પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.
forest samati form 2023
forest 2023

ફોરેસ્ટ (વન રક્ષક ) સંમતિ ફોર્મ 2023

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક: FOREST,202223/1 વન રક્ષક વર્ગ -૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું  નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર તા.૨૪/૦૭-૨૦૨૩ થી  ઉપલબ્ધ કરવામાં આવશે જે . જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર Other Aplication Menu માં  Consent for Exam માં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ થી લોગીન કરીને જાહેરાત ક્રમાંક: FOREST,202223/1 વન રક્ષક વર્ગ -૩  ની પરિક્ષા માટે પોતાની સંમતિ માટેનુ ફોર્મ તા. ૨૪.૦૭.૨૦૨૩ ના રોજ સવારે  ૧૧.૦૦ કલાકથી તા.૦૭.૦૮.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦૭.૦૮.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.

મહત્વપૂર્ણ લિંક :

Forest ( વન રક્ષકની સત્તાવાર વેબસાઇટ

https://forests.gujarat.gov.in/

સંમતિ ફોર્મ અંગેનુ નોટિફિકેશન જોવા માટે 

અહીં ક્લિક કરો

તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવા માટે

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં ક્લિક કરો

ફોરેસ્ટ ની સતાવાર  જાહેરાત જોવા માટે અહિં ક્લિક કરો 
પરિક્ષાનું માળખું ।  ( ફોરેસ્ટ ભરતી સિલેબસ ) । Forest Syllabus in Gujarati

ફોરેસ્ટ વન રક્ષક ભરતી 2023
ફોરેસ્ટ પરિક્ષાનો અભ્યાસક્રમ 


FAQ –
વારંવાર પુછાતા પ્રશ્નો

વન રક્ષક ની  પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

વન રક્ષક પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023 છે

વન રક્ષક ની સંમતિ ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

forest પરિક્ષા માટે સંમતિ ફોર્મની સત્તાવાર  વેબસાઈટ 

https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=# છે

મિત્રો આશા રાખુ છુ કે તમને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો તમને ગમી હોય તો ફોરેસ્ટ ની પરિક્ષા આપવા માંગતા મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

 

 

Disallow: /search Disallow: /tag/ Disallow: /cetegory/

Post a Comment

0 Comments

Close Menu