Gujarat High Court Peon Direct Recruitment 2023 | હાઇકોર્ટ પટાવાળાની પરિક્ષા ની પ્રોવિઝનલ આન્સરકી તથા પેપર ડાઉનલોડ કરો

Gujarat High Court Peon Direct Recruitment 2023 | હાઇકોર્ટ પટાવાળાની પરિક્ષા ની પ્રોવિઝનલ આન્સરકી તથા પેપર ડાઉનલોડ કરો

 

High Court of Gujarat Peon Provisional Answer key with Question Papers (09-07-2023) download pdf : હાઇકોર્ટ પટાવાળાની પરિક્ષા ની પ્રોવિઝનલ આન્સરકી તથા પેપર ડાઉનલોડ કરો 2023 pdf  

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની પરિક્ષાનુ પેપર તથા આન્સરકી ડાઉનલોડ કરો  2023 ડાઉનલોડ કરો, ગુજરાત હાઈકોર્ટ (HC) દ્વારા પટાવાળાની પરીક્ષા 2023 માટે લેવાયેલ પરિક્ષાની પ્રોવિઝનલ આન્સરકી તથા જાહેર થઇ ગયા છે તેને ડાઉનલોડ કરી ને પેપર તથા આન્સરકી જોઇ શકાય છે  
https://www.bkgujarat.com/2023/07/gujarat-high-court-peon-call-letters.html
gujarat high court peon question paper with answers



 Gujarat High Court Peon bharati 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે )ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી અને તા.૦૯/૦૭/૨૦૨૩ ના રોજ પરિક્ષા લેવામાં આવેલ હતી તેની આન્સરકી જાહેર થઇ ગઇ છે જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો 

Gujarat High Court Peon  Direct Recruitment 2023

પોસ્ટ ટાઈટલ

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023

પોસ્ટ નામ

Gujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023

કુલ જગ્યા

1499

સ્થળ

ગુજરાત રાજ્ય

સત્તાવાર વેબસાઈટ

gujarathighcourt.nic.in
hc-ojas.gujarat.gov.in

હાઇકોર્ટ પટાવાળાનુ પ્રશ્નપત્ર તથા આન્સરકી ડાઉનલોડ કરવા માટે 

અહીંં ક્લિક કરો  





કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.



હાઇકોર્ટ પટાવાળાનુ પ્રશ્નપત્ર તથા આન્સરકી ડાઉનલોડ કરવા માટે

અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે

અહીં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસેપ ના માધ્યમથી જોડાવા માટે

અહીં ક્લિક કરો

 

Disallow: /search Disallow: /tag/ Disallow: /cetegory/

Post a Comment

0 Comments

Close Menu