First Aid Course in Gujarat For conductor| કંડક્ટર ભરતી માટેના ફસ્ટ એઈડ પ્રમાણપત્ર કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

First Aid Course in Gujarat For conductor| કંડક્ટર ભરતી માટેના ફસ્ટ એઈડ પ્રમાણપત્ર કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

 

First Aid Course in Gujarat For conductor| કંડક્ટર ભરતી માટેના ફસ્ટ એઈડનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવુંં ?  

https://www.bkgujarat.com/2023/08/first-aid-course-in-gujarat-for.html
First Aid Course in Gujarat For conductor

ફસ્ટ એઇડ કોર્સ તાલિમ પ્રમાણપત્ર 2023

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી. માં કંડક્ટરની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં  કંડક્ટર માટે નક્કી કરવામાં આવેલ  શૈક્ષણિક લાયકાત  ધોરણ-૧૨ પાસ અને કંડક્ટર બેઝ લાઈસન્સ તેમજ ફર્સ્ટ એઈડ પ્રમાણપત્ર  હોવુ જરૂરી છે. કંડક્ટરનું  બેઝ લાઈસન્સ કઢાવવા માટે ઉમેદવાર પાસે ફર્સ્ટ એઈડ નું પ્રમાણપત્ર હોવુ ખૂબ જ જરૂરી છે. આ ફર્સ્ટ એઈડ માટેના કોર્સ વિશેની માહિતી આપણે આ પોસ્ટમાં મેળવીશુ

highlight point of First Aid Course in Gujarat 

આર્ટિકલનું નામ

ફસ્ટ એઈડ કોર્સની માહિતિ

ફસ્ટ એઇડ કોર્સનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો 

 ફસ્ટ એઇડ કોર્સ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો  

અહિં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ

https://www.redcrossgujarat.org

ફસ્ટ એઇડ કોર્સનું મટરીયલ્સ  જોવા માટે

અહિં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે      

  અહીં ક્લિક કરો     

 

First Aid Course વિશે માહિતી

Indian Read Corse Society દ્વારા વિવિધ પ્રકારના પ્રાથમિક સારવાર માટેના First Aid Course  કરાવવામાં આવે છે આ કોર્સમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને તેના આધારે નિયમાનૂસાર બેંચનું અયોજન કરીને First Aid Course  કરાવવામાં આવે છે.

First Aid Course  દ્વારા જ્યારે કોઇ અકસ્માત થાય કે  કટોકટી સર્જાય ત્યારે એમ્બુલન્સની મદદ આવે ત્યાં સુધી ઇજાગ્રસ્ત અથવા બીમાર વ્યક્તિને તાત્કાલિક સંભાળ સારવાર અને મદદ મળી રહે તેવા હેતુથી તેમજ  એસ.ટી. દ્વારા બસ મુસાફરી દરમિયાન કંડક્ટર દ્વારા કટોકટીના સમયે first Aid સારવાર આપવામાં આવે એવા હેતુથી આ કોર્સની તાલિમ લેવાનુ જરૂરી ગણવામાં આવેલ છે .

ફસ્ટ એઇડ કોર્સ તાલિમ પ્રમાણપત્ર 2023

રેડ કોર્સ સોસયટી દ્વારા ૩ દિવસના આ First Aid Couse પૂર્ણ થયે First Aid Certificate પુરુ પાડવામાં આવે છે આ સર્ટીફિકેટના આધારે વિદ્યાર્થી RTO ખાતેથી Base License બનાવી શકે છે અને આ base License અને First Aid Certificate ના આધારે કંડકટરની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.

Red Cross Society દ્વારા આયોજિત First Aid Course in Gujarat For conductor માટે રજીસ્ટ્રેશન

Red Cross Society દ્વારા આયોજિત કરવામાં આવતા First Aid Course in Gujarat For conductor માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરવાની જરૂરીયાત રહેતી હોય છે તેના માટે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

રેડ કોર્સ સોસાયટીમાં ફસ્ટ એઇડ કોર્સનુ રજિસ્ટ્રેશન કરવા માટે અહિં ક્લિક કરો

Red Cross Society દ્વારા આયોજિત First Aid Couse માટેનું મટેરીયલ

Red Cross Society દ્વારા આયોજિત કરવામાં આવતા First Aid Course in Gujarat For conductor માટે વિવિધ પ્રાથમિક સારવાર માટે વિવિધ પુસ્તકોના આધારે અભ્યાસ કરાવવામાં આવે છે અને આ કોર્સના અંતે વિદ્યાર્થીઓની એક કસોટી આયોજિત કરવામાં આવે છે આ કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આ First Aid Certificate આપવામાં આવે છે.

રેડ કોર્સ સોસાયટીમાં ફસ્ટ એઇડ કોર્સ માટેનું મટરિયલ્સ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

આ પણ વાંચો: GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલ કંડક્ટરની ભરતી ની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો  

આ પણ વાંચો:  કંડક્ટરની નું લાઇસન્સ કઢાવવા અંગેની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો

 રેડ ક્રોસ સોસાયટીના જિલ્લા વાઈઝ સરનામાની વિગત

રેડ ક્રોસ સોસાયટીની ગુજરાતમાં અમદાવાદ ખાતે મુખ્ય કચેરી આવેલી છે તેમજ દરેક જિલ્લામાં રેડ ક્રોસ સોસાયટી આવેલી છે જેના નીચે મુજબ સરનામા આપેલ છે જેના આધારે આપે જે તે જિલ્લાના રેડક્રોસ સોસાયટીનો સંપર્ક First Aid Course in Gujarat For conductor કોર્સ કરવા માટે કરી શકો છો.

TOTAL 33 DISTRICTBRANCHES

The Chairman/Secretary
Indian Red Cross Society
Ahmedabad  District Branch,
‘J.L. Thakor Bhavan’,
18 , Gujarat Brahmkshtriya Soc.
B/h. Suvidha Shopping Centre, Paldi,
AHMEDABAD  – 380007
FAX: 26650855, Ph No. : 26651833
E-mail:redcross.ahmedabad@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society
Amreli District Branch
Mahatma Muldas Red Cross Bhavan
B/H Civil  Hospital  Compound
AMRELI – 365601                         
9427744599,
02792-223034, 232854
E-mail: 
redcrossbloodbankamreli@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society
Anand  District Branch, “Sardar Bhavan”
Opp , Municipal  Building,
ANAND  – 388001        
PH : 02692- 243406/268822,
MO NO: 9825146666/
Upendrabhai K.Shah- 9426598300
E-mail:
ircs_anand@yahoo.co.in
ircsanand@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Arvalli District Branch-Modasa
1ST Floor, Tred House,
Nr. Bright Science School, Shamlaji Road, MODASA – 383315, Dist. Arvalli
Ph.No.02774-243010
Mo.9104576430
E-mail: ircs.arvalli@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Banaskantha District Branch
Agro Service Center,
Old Gunj, Opp.SBI ,
Palanpur, Banaskantha
(M) 9825047024 Email:
skynetpln1@gmail.com
girishbhaijaganiya@ymail.com

The Chairman/Secretary
Indian Red Cross Society
Baroda District Branch
Red Cross Building,
Opp. Police Parade ground,
Raopura-BARODA – 390001.
PH : (O)0265 -2413382, R).2250139
M:-9825411780,
E-mail: 
ircsvadodara@gmail.com,  
support@redcrossvadodara.org

The Chairman/Secretary
Indian Red Cross Society
Bharuch District Branch,
Red Cross Blood Bank,                                            
Sevashram Hospital Compound,
BHARUCH – 392001
PH : 02642- 243603/02
FAX : 261731/ M:9427879628
E-mail: 
drjjkhilwani@yahoo.co.in

The Chairman/Secretary
Indian Red Cross Society
Bhavnagar District Branch
Red Cross Bhavan, Divan Para Road
BHAVNAGAR – 364001
PH : 0278- 2424761, 2430700
FAX : 2428811,2427364,  9824020899
SUMITBHAI THAKKAR-98255 66642
E-mail: 
ircsbvn@yahoo.com

The Chairman/ Secretary,
Indian Red Cross Society,
Botad District Branch,
Nr. Dr. Rabara Hospital, Old Sanjay Hospital,
Para, BOTAD -364 710.
PH :02849- 252490/M:9824887005
(Near Old Mercantile Bank, Para-Botad)
Mo.9974452490 Email: ircs.botad@yahoo.in

The Chairman/Secretary
Indian Red Cross Society
Dahod  District Branch
Dr. Harilal C. Sheth Red Cross Bhavan,
Police Line Road, B/h. LIC Office,
DAHOD – 389151
PH : 02673 – 224422, 655320,
R.222567, M: 9427399224
E-mail: 
redcrossdahod@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Dang District Branch,
C/o. Dang  Seva Mandal Compound,
Ahwa,-DANG – 394 710
Dr. Amrutbhai G. Patel – M:9426440787
Shri Lalubhai S. Vasawa – M: 94277 15457
Ph:02631 – 220894
E-mail: 
ircsahwa@gmail.com,
lalubhaivasava14@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Dev Bhoomi Dwarka District Branch,
“Shreeji Services”,
Opp. P.W.D. Office, Near Court,
JAM KHAMBHALIYA-361 305.
Mo No: 9825214212
E-mail: 
shreejiservices2007@yahoo.co.in

The Chairman/Secretary
Indian Red Cross Society
Veraval (Gir Somnath)  District Branch
President Tower, 2nd Floor
Opp. Lohana Boarding, Nr. Bus Stand
VERVAL:- 362266 Dist: VERAVAL
Ph:-:02876-220469,222601M-9824348871
E-mail: 
kiritunadkat@gmail.com,
redcross.girsomnath@gmail.com

The Chairman/Secretary,
Indian Red Cross Society,
Jamnagar District Branch,
Red Cross Bhavan,
National High School Compound,
Arya Samaj Road, O/s.Khambhalia Gate,
JAMNAGAR– 361 005.
PH: 0288- 2771161,Fax:2771161
(R) 0288-2556555,M:-9824556555,
E-mail: ircsjamnagar@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Kheda District Branch,
Shri H.V. Desai Blood Bank, Santram  Road,
Nr. Alka Cinema, NADIAD-387 001
PH: 0268-2520766,(O)2566944,M:9825160843
E-mail: 
ircsnadiad@gmail.com,
ircs_nadiad@yahoo.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Kutch District Branch, 34/a, “Siddharth”,
New Nirmalsinh Wadi,
Nr. Swaminarayan temple,
Bhuj – Kutch – 370001
M:98251 73994
E-mail: 
ircskutch@yahoo.com  

The Chairman/Secretary
Indian Red Cross Society,
Mahisagar District Branch,
C/o. Vrindavan Medical Agency, Soni Vad,
LUNAWADA-389 230 DIST: MAHISAGAR
Ph.No.02674-250717/Mo.No.9427485217
E-mail: 
sanjayvrund222@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Narmada District Branch-RAJPIPLA
Jilla Panchayat Narmada, 2nd Floor,
Taluka – Nandod (Rajpipla),
District: Narmada -02640-222201,
M: 9898470468
Shri Jayesh Doshi-Secretary-(9099907130)
E-mail: 
narmadaredcross@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society
Navsari  District Branch
B K  Shah  Red Cross Bhavan
Station  Road,
NAVSARI – 396445
PH : 02637- 257452/® 59639,249485,
Fax:- 234739, 252368,M:-9825495943, 9429036638
E-mail: 
ircsn@rediffmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Valsad District Branch,
R.N.C. Free Eye Hospital Compound,
1st Floor, VALSAD – 396001
PH : 02632- 242944,253650
M: 9825158044
E-mail: 
ircsvalsad@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Patan District Branch,
Red Cross Bhavan, Gungadi Road,
Opp. Navi Sheri,-PATAN-384 265
PH : 02766- 221891,M:-8128361891,
E-mail: 
indianredcrosssocietypatan@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society ,
Porbandar District Branch
Vyas Nivas, Opp. Civil Hospital,
PORBANDAR – 370575
PH : 0286- 2241055
E-mail: 
redcrosspbr@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Rajkot District Branch,
Red Cross Building, Suchak Road,
Nr:-Kundalya College ,Rajkot– 360 001
Ph:-0281-2464442 M:-9879417776,
Fax : 2464942, 2444544
E-mail: 
rajkot_ircs@yahoo.co.in

The Chairman/Secretary
Indian Red Cross Society
Shri J M  Tanna Red Cross Bhavan,
State High way , Nr G P O,
HIMMATNAGAR – 383001
SABARKANTHA
PH : 02772- 240789,249480,
M:-9427691082
E-mail: redcrosshimatnagar@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Surat District Branch,
‘Shriji Nivas’,A to Z Building,
Nr. Mansukhlal Tower,opp.Dhiraj Sons,
Athwagate, SURAT-395 001
0261 – 6592980 (M) 98795 21795, 92279 26688
E-mail: 
mukeshjagiwala@yahoo.co.in

The Chairman/Secretary
Indian Red Cross Society,
Surendranagar District Branch
Ajramar Commercial Complex,
No.4, 1st floor, Alankar Talkies Road,
SURENDRANAGAR-363 002
Tel No: 02752-236222
Mo No:9824516146/9408750083/ 9328039209
E-mail: ircs.surendranagar@gmail.com

The Chairman/Secretary
578/A/4, Vastu Nirmal Society,
Sector-22,
GANDHINAGAR
M.9824029902
E-mail: 
ircsgandhinagar01@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Mehsana District Branch
Orthopedic Hospital, Diary Road,
MEHSANA.
PH: 02762-251037,M: 98250 51333
E-mail: draniljnayak@yahoo.co.in

The Chairman/Secretary
Indian Red Cross Society
Junagadh District Branch
Indian Red Cross Building,
Azad Chowk, M  G  Road,
JUNAGADH – 362001
PH : 0285-2655247
MO NO: 9825220826
E-mail: 
manishacharya71@gmail.com

The Chairman/Secretary
Indian Red Cross Society,
Tapi District Branch
C/o. Kalidas Hospital Campus,  Near Van Chetna,
Kakrapar By Pass Road, Tadkuva,
Vyara- 394650 ,Dist:-TAPI
Ph:-(02626) 224651,290086,Fax:224651
M:- 9099964878, 7600024032
E-mail: 
ircstapi@gmail.com

 મિત્રો આશા રાખુ છું કે તમને આ માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને આ માહિતિ ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંતી જેથી કરીને તે મિત્રોને પણ ઉપયોગી નિવડી શકે www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 


                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Post a Comment

0 Comments

Close Menu