baou exam form | બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરિક્ષાનુ ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

baou exam form | બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરિક્ષાનુ ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

  

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાનુ ફોર્મ ભરો ઓનલાઇન ।

Short Briefing : બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ 2023-24  આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં  પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા  । baou.org   ઘરે બેઠા અભ્યાસ કરો  ।admission 2023 |  online aplication  | BAOU id Card download 2023 baou assignment 2023 | baou result 2023 । exam hall ticket Download 2023 

baou exam form
baou exam form 


બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંં  પરિક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરો 

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ વિધાર્થીઓ માટે આશિર્વાદ સમાન છે જે પોતાનો વ્યવસાય કે નોકરી સાથે ભણવા માંગે છે અને આગળ વધવા માંગે છે જેમાં ધોરણ ૧૦ કે તેથી ઓછો અભ્યાસ કરેલો હોય અને આપ ગ્રેજ્યુએટ બનવા માંગો છો તો તેના માટે આ યુનિવર્સિટી માં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr. Babasaheb Ambedkar Open University) દ્વારા તમે ઘરે રહીને, ધંધો કે નોકરી કરતાં બી.એ. (B.A.) પાસ કરી શકો કે બી.કોમ. કરી શકો. બીજા સર્ટિફિકેટ કોર્સ (Certificate courses) પણ કરી શકો છો . જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

  બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં એડમિશન મેળવ્યા બાદ પરિક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે તેના સિવાય પરિક્ષામાં બેસવા દેવામાં આવતા નથી આથી 
આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યા બાદ પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવુ તેના વિશે માહિતિ મેળવીશુ. 

 બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ   ૨૦૨૩-૨૪ 

આર્ટિકલનું નામ

આંબેડકર યુનિવર્સિટી ની પરિક્ષા માટેફોર્મ 

આર્ટિકલનો હેતુ

આંબેડકર ઓપન
યુનિવર્સિટીમાં પરીક્ષા માટેની હોલ ટિકીટ ડાઉનલોડ કરવી 

પરિક્ષા ફોર્મ ભરવા માટે    

અહિં ક્લિક કરો 

 અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે 

 અહીં ક્લિક કરો 

 

 

 

 

 

 

 

 

 

 

આ પણ વાંચો 

      બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા માટે ફોર્મ ભરવાની  રીત

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં  પરિક્ષા માટે સૌ પ્રથમ પ્રથમ  https://baou.edu.in/  વેબસાઇટ પર જવાનુ રહેશે. 

  • તેમાં student corner ના વિકલ્પ માં જઇને examination પર ક્લિક કરવાનુ રહેશે
  • ત્યારબાદ ખોલેલ પેજમાં exam-form પર ક્લિક કરવાનુ રહેશે
  • ત્યારબાદ Register Here પર ક્લિક કરવાથી નવુ પેજ ઓપન થશે

  • જેમાં વિધાર્થીએ પોતાનો કોર્ષ નો પ્રકાર, કોર્ષ, Enter Enrollment Number  અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે 
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે
  • રજીસ્ટ્રેશન બાદ Enter Enrollment Number  માં પોતાનો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે. 
  • ત્યારબાદ લોગીન પર ક્લિક કરવાથી તમારા પરીક્ષા આપવાના બાકી રહેતા વિષયો દેખાશે 
  • તે વિષયને ટીક કરીને સેવ પર ક્લિક કરવાથી સબમિટ નુ બટન આવશે જેને સબમિટ કરવાથી તમારુ ફોર્મ સબમિટ થઇ જશે 
  • Baou exam form pdf download 

  • ત્યારબાદ પ્રિન્ટ પર ક્લિક કરવાથી ફોર્મ પ્રિન્ટ કરીને અભ્યાસ કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે. 

  આ પણ વાંચો એડમિશન ૨૦૨૩  કારકિર્દી માર્ગદર્શન 2023 ડાઉનલોડ કરો 

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને  તેમને મદદ કરી શકાય  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

 

  આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

 

 

Post a Comment

0 Comments

Close Menu