કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 admission 2025

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 admission 2025

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 ના બાળકોને પ્રવેશ માટે વધુ એક તક :

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 માં મેરીટ યાદીમાં સમાવિષ્ટ અને તે વર્ષે યોજનાના લાભથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે તારીખ: 04-07-2025 પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવી છે. 

કોણ એડમિશન લઇ શકશે ?

                CET 2023 (હાલ ધોરણ-8 માં અભ્યાસ કરતા) તથા CET 2024 (હાલ ધોરણ-7 માં અભ્યાસ કરતા) એવા તમામ વિદ્યાર્થીઓ, ૧) જેમને અગાઉ કોઈ યોજના હેઠળ પ્રવેશ મળ્યો ન હોય, ૨) પ્રવેશ ફાળવાયેલ હતો પણ લાભ લીધોલ ન હોય, ૩) પ્રવેશ ફાળવાયેલ હતો પણ લાભ લીધેલ ત્યારબાદ પ્રવેશ જતો કરેલ 

        ઉપર મુજબની તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્ટીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્ટીયલ સ્કૂલ, તથા રક્ષાશક્તિ સ્કૂલ માં આ વર્ષે ખાલી પડેલી જગ્યાઓ માટે સીધો પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા  શરુ કરવામાં આવેલ છે જે તા: 04-07-2025 થી શરુ કરવામાં આવેલ છે જે તારીખ: 20-07-2025 સુધી શરુ રહેશે.

રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા :

  • સૌ પ્રથમ https://gssyguj.in/ પર ક્લિક કરો
  • ત્યારબાદ CTS ID નાખી અન્ય વિગતો તેમજ જન્મ નુ પ્રમાણપત્ર અપલોડ કરી સબમિટ કરો

Close Menu