પીએમ સૂર્ય ઘર યોજના । સોલાર પેનલ માટે મળશે સબસીડી સબસીડી । અરજી કરવા બાબતની તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

પીએમ સૂર્ય ઘર યોજના । સોલાર પેનલ માટે મળશે સબસીડી સબસીડી । અરજી કરવા બાબતની તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

PM સૂર્ય ઘર યોજના: વીજબીલ ની ચિંતા ખતમ, 300 યુનીટ વીજળી ફ્રી; સાથે મળશે સબસીડી । મફત વિજળી યોજના 

  PM સૂર્ય ઘર યોજના: PM Suryaghar Yojana: pmsuryaghar.gov.in:

  બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતો ને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા સોલાર રૂફટોપ પેનલ પર સબસીડી આપવામા આવતી હતી. ત્યારબાદ સરકાર દ્વારા PM સૂર્ય ઘર યોજના લોન્ચ કરવામા આવી છે. જેમા સબસીડી માં વધારો કરવામાં આવેલ છે. અને દર  મહિને 300 યુનીટ વિજળી ફ્રી આપવામા આવે છે. સરકારના બજેટમા આ યોજનાની જોગવાઇ કરવામા આવી છે જેમા 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવામા આવશે. આ યોજના નો લાભ લેવા માટે કયા અરજી કરવાની ? કેટલો ખર્ચ આવશે ? કેટલી સબસીડી લાગશે તેની માહિતિ નીચે મુજબ આપેલ છે.PM સૂર્ય ઘર યોજના


યોજનાનુ નામ

pmsuryaghar

અમલીકરણ વિભાગ

Ministry Of New and Renewable Energy

મળતી સબસીડી

60 %

યોજના વિગત

ઘરો પર સોલાર રૂફટોપ પેનલ

લાભાર્થી જૂથ

1 કરોડ

ઓફીસીયલ વેબસાઇટ

pmsuryaghar.gov.in

અમારી સાથે WhatsApp ગ્રુપ માં જોડાવા માટે

અહીં ક્લિક કરો

નાણામંત્રીએ બજેટ 2024 રજૂ કરતા PM સૂર્ય ઘર યોજના ની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ પેનલ નાખી દર મહિને 300 યુનીટ વીજળી ફ્રી મળે તેવી જોગવાઇ કરવામા આવી છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓફીસીયલ ટ્વિટર હેન્ડલ પરથી ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ ની શરૂઆત અંગેની માહિતી આપી હતી. જેની મદદથી લોકોને વીજબીલ ભરવાની ચિંતા નહી રહે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ સોશિયલ મીડિયા સાઇટ ટવીટર પરના તેમના ઓફીસીયલ એકાઉન્ટ પરર એક ટ્વિટમાં નાગરિકોને સૌર ઊર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, ‘લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરવામા આવી રહિ છે. આ યોજના મા રૂ. 75,000 કરોડથી વધુનુ રોકાણ કરવામા આવનાર છે. જે અંતર્ગત 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાડી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવામા આવનાર છે.

આ યોજનામા સોલાર પેનલની કિંમતના 60 % જેટલી સબસીડી પણ આપવામા આવી રહિ છે. જો તમે પણ  આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કઇ રીતે કરવાની ? કયા ડોકયુમેન્ટ જોશે ? સોલાર પેનલ લગાવવાની અને સબસીડી ની પ્રોસેસ શું છે ? તેની માહિતી મેળવીએ.

PM SURYAGHAR YOJANA અરજી ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ
 • રહેઠાણનું પ્રમાણપત્ર
 • જાતિ પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • બેંક એકાઉન્ટ નંબર
 • મોબાઇલ નંબર
 • આવકનું પ્રમાણપત્ર

પીએમ સૂર્ય ઘર યોજના 2024 પાત્રતા – અરજી કરવા માટે લાયકાતની આવશ્યકતાઓ શું છે?

 • આ યોજના માટે અરજી કરવા માટે, તમારે અમુક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે:
 • બધા અરજદારો ભારતના વતની હોવા જોઈએ,
 • અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ.1 લાખથી રૂ.1.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
 • પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
 • પરિવારનો કોઈ સભ્ય "કરદાતા" વગેરે ન હોવો જોઈએ.

 pmsuryaghar  યોજના ઓનલાઇન અરજીની પ્રક્રિયા

અ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટેની અને સોલાર પેનલ ફીટ કરવા માટે સમગ્ર પ્રોસેસ નીચે મુજબ છે.

·         આ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારે https://pmsuryaghar.gov.in/ પોર્ટલ ઓપન કરવાનુ રહેશે. આ વેબસાઇટ પર સૌ પ્રથમ તમારૂ રજિસ્ટ્રેશન કરો.


      આ માટે તમારે તમારૂ રાજય અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની સીલેકટ કરો. ત્યારબાદ તમારા વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી રજીસ્ટ્રેશન માટેની જરૂરી માહિતી નાખો.


·         ત્યારબાદ તમારો વીજ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર નો ઉપયોગ કરી લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મ પસંદ કરી અરજી કરવાની રહેશે.


·         ત્યારબાદ તમારે ડિસ્કોમ પાસેથી મંજૂરી મળે તેની રાહ જોવી પડશે. મંજૂરી મળ્યા બાદ માન્ય એજન્સી મારફત તમારે સોલાર રૂફટોપ પેનલ નખાવવાની રહેશે.


·         સોલાર પેનલનુ ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર નખાવવા માટે અરજી કરો.


·         તમારૂ નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કરવામા આવશે અને ત્યારબાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.


·         કમિશનિંગ રિપોર્ટ મેળવ્યા બાદ પોર્ટલ દ્વારા તમારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક તથા અન્ય જરૂરી ડોકયુમેન્ટ સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ આ પછી તમને મળવાપાત્ર સબસીડી બેંક ખાતામાં 30 દિવસની અંદર જમા કરવામા આવશે.

Solar Rooftop Subsidy Calculator

આ યોજના અંતર્ગત તમારે કેટલી રકમનુ રોકાણ કરવુ પડશે અને કેટલી સબસીડી મળશે તેની ગણતરી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ પર કેલ્ક્યુલેટર પણ મૂકવામા આવેલ છે. તેની મદદથી તમારે થનાર ખર્ચ અને મળનારી સબસીડી ની ગણતરી કરી શકો છો.

આજે કેન્દ્ર સરકારે સોલર રૂફ ટોપ યોજના માટે રૂપિયા 75 હજાર કરોડની  રકમને  મંજૂરી આપવા માટે સૈદ્ધાંતીક મંજુરી મળી ગઇ છે.  આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારને તેનો સીધો લાભ મળશે. આ બીલને આજે કેબિનેટ મા મંજૂરી આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત 1 કિલો વોટના  ઈન્ટોલેશન પર રૂપિયા 30 હજારની અને 2 કિલો વોટના ઈન્ટોલેશન પર રૂપિયા 60 હજાર થી ૭૮ હજારની સબસીડી પણ આપવામા આવે છે. 

આ પણ વાંચો ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માં 

PM સુર્યઘર યોજનાની અગત્યની લીંક

PM સૂર્ય ઘર યોજના ઓફીસીયલ વેબસાઇટ

અહિં ક્લીક કરો

હોમ પેજ

અહિં ક્લીક કરો

ઓનલાઇન અરજી કરવા માટે

અહીં ક્લિક કરો

સબસીડીની ગણતરી કરવા માટે

અહીં ક્લિક કરો

સબસીડીની અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ જોવા માટે

અહીં ક્લિક કરો

PM સૂર્ય ઘર યોજના

PM સૂર્ય ઘર યોજના મા કેટલી સબસીડી આપવામા આવે છે ?

60 %

PM સૂર્ય ઘર યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://pmsuryaghar.gov.in/


મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો  જરૂરીયાતમંદ મિત્રોને લાભ મળી શકે  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

 

Post a Comment

0 Comments

Close Menu