ગુજરાત હાઈકોર્ટ બેલિફ ભરતી : ધોરણ 12 પાસ માટે કોર્ટમાં નોકરી
કરવાની સુવર્ણ તક, સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
Gujarat
High Court Recruitment 2024 , ગુજરાત
હાઈકોર્ટ ભરતી : ધોરણ 12
ઉમેદવારો માટે
ગુજરાતની વિવિધ કોર્ટોમાં નોકરી માટેની જાહેરાત આવી ગઇ છે. ગુજરાત હાઈકોર્ટે વિવિધ કોર્ટો માટે અલગ
અલગ પોસ્ટની ભરતી બહાર પાડી છે. જેની આપણે સંપુર્ણ માહિતિ મેળવીશું.
ગુજરાત હાઇકોર્ટ બેલિફ ભરતી 2024
Gujarat High Court Recruitment, ગુજરાત હાઈકોર્ટ
ભરતી : ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે
સારા સમાચાર છે . ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેલિફ/ પ્રોસેસ સર્વરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત
રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198
જગ્યાઓ તથા
રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં કૂલ 12 જગ્યાઓ
માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત હાઈકોર્ટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી
મંગાવી છે.
ગુજરાત
હાઈકોર્ટ બેલિફ ભરતી 2024
સંસ્થા |
ગુજરાત
હાઈકોર્ટ |
પોસ્ટનું નામ |
પ્રોસેસ સર્વર, બેલીફ વર્ગ -3 |
નોકરીનું સ્થળ |
ગુજરાતની
વિવિધ કોર્ટ |
અરજી કરવાની
છેલ્લી તારીખ |
૧૫/૦૬/૨૦૨૪ |
ઓફિશિયલી
વેબસાઇટ |
|
જાહેરાત જોવા
માટે |
|
કુલ જગ્યા |
210 |
ઓનલાઇન અરજી કરવાની
લિંક |
|
અમારી સાથે વ્હોટસેપ
ગ્રુપમાં જોડાવા માટે |
ગુજરાત
હાઈકોર્ટ બેલિફની વિગતે માહિતી
કોર્ટ |
પોસ્ટ |
જગ્યા |
વિવિધ જિલ્લા
કોર્ટો |
પ્રોસેસ સર્વર
/બેલીફ |
198 |
ઔદ્યોગિક
કોર્ટો |
પ્રોસેસ સર્વર
/બેલીફ |
12 |
ગુજરાત
હાઈકોર્ટ પ્રોસેસ સર્વર/ બેલિફની લાયકાત
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે
તેના સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાર કરેલી હોવી જોઈએ
- ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે દ્વીચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ
- ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ
- ઉમેદવારને ગુજરાતી થવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
ગુજરાત
હાઈકોર્ટ બેલિફની જગ્યા માટે વયમર્યાદા
ઉમેદવારની
ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારખીના રોજ 18 વર્ષથી
ઓછી ન હોવી જોઈએ અને 33
વર્ષથી વધુ ન
હોવી જોઈએ. આ ઉપરાંત અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ, સામાજિક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ,
આર્થિક રીતે
નબળાં વર્ગ, મહિલા ઉમેદવારો, ડિફ્રન્ટલી
એબ્ડના કિસ્સામાં સરકારના પ્રવર્તમાન નિયમો ,હુકમો
જોગવાઈઓ નીતિઓ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
ગુજરાત
હાઈકોર્ટ બેલીફની ભરતી માટે અરજી ફી
·
સામાન્ય ઉમેદવારોએ ફી તરીકે 1000 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ
·
અનામત વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 500 રૂપિયા
ઉપરાંત બેંક ચાર્જીસ
ગુજરાત
હાઈકોર્ટ બેલિફની ભરતી માટે કેવી રીતે
અરજી કરવી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા
નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરવા
- HC-Ojas પોર્ટલ પર આપેલ લિંકમાં APPLY NOW પર ક્લિક કરી, ઓનલાઈન
ફોર્મ ભરવું
- ફોર્મ ભરતા પહેલા જાહેરાતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો
- ઓલાઈન અરજી કરતા પહેલા આ પોર્ટ પર ઉમેદવારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું. ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવા માટે પોતાની પ્રાથમિક માહિતી, કાર્યરત મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે. મોબાઈલ નંબર -ઈમેલ એડ્રેસને ઓ.ટી.પી. મારફતે ચકાસણી કરવામાં આવશે.
- સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારના ઈમેલ ઉપર એક રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર મોકલવામાં આવશે.
- રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે ઈમેલમાં મેળવેલ રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર તથા રજીસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડની મદદથી પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
- ઉમેદવારે કરેલા ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે કે જ્યારે ઉમેદવારે જરૂરી ફી સફળતા પૂર્વ ભરી હશે.(વધુ માહિતી માટે hc-ojas પોર્ટલ પર હાઉ ટુ એપ્લાય પર ક્લીક કરવું)
- દર્શાવવામાં આવેલી રીત પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. અન્ય માધ્યમથી કરેલી કોઈપણ અરજી તથા અધૂરી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
- ઉમેદવારોએ કોપણ સંજોગોમાં એકથી વધારે ઓનલાઈન અરજી કરવી નહીં
બેલિફ
સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખુ :
ક્રમાંક |
પરિક્ષાની વિગત |
ગુણભાર |
પરિક્ષાનો સમયગાળો |
ક |
હેતુલક્ષી
પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ |
૧૦૦ ગુણ |
૯૦ મિનિટ |
ખ |
મુખ્ય લેખિત
પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) |
૧૦૦ ગુણ |
૦૩ કલાક |
બેલિફ
હેતુલક્ષી પ્રકારની લેખિત પરિક્ષા અભ્યાસક્રમ
ક્રમ |
વિષય |
૧ |
ગુજરાતી ભાષા |
૨ |
સામાન્ય જ્ઞાન |
૩ |
ગણિત |
૪ |
રમતગમત |
૫ |
રોજબરોજની ઘટનાઓ |
૬ |
કોમ્પ્યુટરનુ પાયાનું જ્ઞાન |
બેલિફ
મુખ્ય પરિક્ષા અભ્યાસક્રમ
ક્રમ |
વિષય |
૧ |
ફકરા ઉપરથી પ્રશ્નોનાં જવાબ |
૨ |
એક વાક્યમાં પ્રશ્નોનાં જવાબ |
૩ |
અહેવાલ લેખન |
૪ |
પત્ર લેખન |
૫ |
નિબંધ લેખન |
૬ |
ટુંક નોધ |
ગુજરાત
હાઈકોર્ટ બેલિફ ભરતીની જાહેરાત નું નોટિફિકેશન
ગુજરાત હાઈકોર્ટ બેલિફની ભરતી ખાલી જગ્યાઓ, પોસ્ટ, નોકરીનું સ્થળ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી ફી, લાયકાત સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન અંત સુધી વાંચીને ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
Gujarat-high-court-Recruitment-2024 Download
મિત્રો આશા રાખુ છુ કે આપને આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રને શેર કરવા વિનંતી . અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર વેબસાઇટ બાબતે આપના કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ !
0 Comments