(seb exam ) કોમન એન્ટ્રસ ટેસ્ટ પરિણામ ની યાદી જાહેર । જ્ઞાન શક્તિ સ્કુલ પ્રવેશ યાદીમાં આપનુ નામ છે કે નહી જાણો એક ક્લિક માં
Short Briefing: gyan setu school result | Raksha shakti school | model school | જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કુલ | જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કુલ્સ | જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ | રક્ષા શક્તિ સ્કુલ્સ | મોડેલ સ્કુલ્સ| સામાન્ય પ્રવેશ પરિક્ષા પરિણામ । gayn shakti school result | sebexam | seb exam result | admission | Common Entrance Test result ૨૦૨૪
જ્ઞાન શક્તિ પ્રવેશ પરિક્ષાના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ
જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, પ્રવેશ
મેરીટ યાદી જોવા માટે
મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનો સમયગાળો
૨૯/૦૭/૨૦૨૪ થી ૧૦/૦૮/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે
ઓફિશિયલી વેબસાઇટ
http://gssyguj.in/
યોજનાનું નામ | જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, પ્રવેશ |
મેરીટ યાદી જોવા માટે | |
મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનો સમયગાળો | ૨૯/૦૭/૨૦૨૪ થી ૧૦/૦૮/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે |
| http://gssyguj.in/ |
મેરીટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાના સ્ટેપ
- વિધાર્થી મિત્રોએ સૌ પ્રથમ https://gssyguj.in/ વેબસાઇટ ઓપન કરી તેમા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
- રજીસ્ટ્રેશન બાદ વિધાર્થીએ લોગિન કરી ત્યાર બાદ શાળા પ્રવેશ તેમજ માંગ્યા મુજબ ની માહિતિ નાખવાની રહેશે. લોગીન કરવા નુ રહેશે
- રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી માટે અહીં ક્લિક કરો
- જ્ઞાનસેતુ યોજના માં સમાવેશ થયેલ વિધાર્થીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
મુખ્ય મંત્રી જ્ઞાન શક્તિ સ્કોલરશિપ યોજના 2024 માં કોને લાભ મળી શકે ?પ્રવેશ માટેની યોગ્યતા:
GSSYGUJ હેલ્પલાઇન નંબર
૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
૩) અરજી રીજેક્ટ થયેલ હોય
૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
૬) કોઈ ટેકનીકલ સમસ્યા
.png)
Social Plugin