(seb exam ) કોમન એન્ટ્રસ ટેસ્ટ માં પાસ થયેલ વિધાર્થીઓ માટે શાળા પસંદગીની પ્રક્રિયા ચાલુ । શાળા પસંદગીની તમામ વિગતો માટે અહી ક્લિક કરો
જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનાનો હેતુ શું છે ?
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી ચાલુ કરવામાં આવનાર છે. આ શાળાઓ તથા મોડેલ શાળાઓમાં ધો. 6માં પ્રવેશ મેળવવા માટે કોમન પ્રવેશ પરીક્ષા (CET) નું આયોજન થયેલ હતુ અને મેરીટ જાહેર થયેલ હતુ અને ત્યારબાદ મેરીટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓનું http://gssyguj.in/ પર રજીસ્ટ્રેશન થયેલ હતુ. હવે મેરીટમાં સમાવેશ થયા બાદ વિધાર્થીઓનું સ્કુલ પસંદગીની પ્રક્રિયા શરૂ થયેલ છે તો આ cet choice filling અંગેની માહિતિ મેળવીશું
મુખ્ય મંત્રી જ્ઞાન શક્તિ સ્કોલરશિપ યોજના 2026 માં કોને લાભ મળી શકે ?
પ્રવેશ માટેની યોગ્યતા:
- સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પુરો કરનાર વિધાર્થીઓ નીચેની તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
- સ્વનિર્ભર , ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, ધોરણના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.
- રક્ષાશક્તિ સ્કુલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
CET Choice Filling શાળા પસંદગીની પ્રક્રિયા
જે વિધાર્થી મિત્રોનું પ્રોવિઝનલ મેરીટ યાદીમાં નામ આવેલ છે અને રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે હવે યોજના અને શાળા પસંદગીની પ્રક્રિયા કરવાની થાય છે. જેમાં એપ્લિકેશનની મદદથી લોગીન કરી UID નંબર નાખી ને યોજના તથા યોજનાને લગતી શાળા પસંદગી કરી તેને અગ્રતાક્રમ મુજબ સેટ કરી સબમીટ કરવાની થશે
CET 2026-27 માટે ચોઈસ ફીલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ Registration પ્રક્રિયા પૂર્ણ કરી છે અને જેમનું Form Approve થયેલ છે, તેવા વિદ્યાર્થીઓ જ શાળા/Scholarship માટે ચોઈસ ફીલિંગ કરી શકશે.
👉 તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે કૃપા કરીને આ સાથે મોકલેલ માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચી અને તે મુજબ પ્રક્રિયા પૂર્ણ કરે.
⏰ છેલ્લી તારીખ: ૧૦-૦૪-૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી
🔹 મહત્વપૂર્ણ સૂચનાઓ:
* ફક્ત Registration પૂર્ણ કરેલ અને Form Approved (માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે) વિદ્યાર્થીઓ જ ચોઈસ ફીલિંગ કરી શકશે.
* વિદ્યાર્થીઓએ પોતાના CTS ID (18 અંક) અને Password દ્વારા Login કરવાનું રહેશે.
* ઉપલબ્ધ શાળાઓમાંથી પોતાની પસંદગી મુજબ Priority સેટ કરી શકાશે.
* એક વખત School Choice Submit કર્યા પછી કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
* વિદ્યાર્થીઓએ પોતાની Choice Filling ની PDF Download કરી તેની પ્રિન્ટ સાચવી રાખવી.
⚠️ ખાસ નોંધ:
સમયમર્યાદામાં ચોઈસ ફીલિંગ પૂર્ણ ન કરનાર વિદ્યાર્થીઓને Admission પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.

Social Plugin