ભાગ લો વિકાસ સપ્તાહ ક્વિઝ માં.. અને મેળવો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાની તક..
જીતો રૂપિયા 15,000 સુધીના ઇનામ!
vikas saptah quiz |
વિકાસ સપ્તાહ ક્વિઝ વિશે:
🔹 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ગુજરાતની વિકાસયાત્રાનો નવો ત્યારે શરૂ થયો હતો.
🔹 આ 23 વર્ષની અભૂતપૂર્વ વિકાસની ગૌરવભેર ઉજવણી રૂપે ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ મનાવી રહી છે. જેના ભાગરૂપે, વિકાસ સપ્તાહ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે.
🔹 ગુજરાતની વિકાસગાથા અંગે ચેતના અને ગૌરવ બુલંદ કરવા માટે તેમજ યુવાનો વિકસિત ભારતના નિર્માણ માટે જાગૃત થાય તેવો આ ક્વિઝનો ઉદ્દેશ્ય છે.
🔹 માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ક્વિઝમાં ગુજરાતના 10 વિજેતાઓને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમની સાથે સંવાદ સાધશે.
વિકાસ સપ્તાહ ક્વિઝના ઇનામો
🔹 વિજેતાઓને પ્રોત્સાહન રૂપે રૂપિયા 1000 થી લઈને 15,000 સુધીના ઇનામ પણ આપવામાં આવશે.
▶️ 1st Winner: INR 15,000
▶️ 2nd Winner: INR 10,000
▶️ 3rd Winner: INR 5,000
▶️ Next 50 Winners: INR 1,000 each
▶️ દરેક પ્રતિયોગીને પ્રમાણપત્ર
વિકાસ સપ્તાહ ક્વિઝમાં ભાગ લેવા નીચેની લિંક પર ક્લિક કરો
Quiz link:
https://quiz.mygov.in/quiz/vikas-saptah-quiz/
🔹 આવો, આપણે સૌ પુરા ઉત્સાહથી આ ક્વિઝમાં ભાગ લઈએ, અને આપણા પરિચિતોને પણ તેમાં ભાગ લેવા પ્રેરિત કરીએ.
0 Comments