વર્ષ 2025 માં લેવાનાર જ્ઞાન સેતુ પરીક્ષા ધોરણ 5 અને જ્ઞાન સાધના પરિક્ષા 8 પરીક્ષા ની તારીખ જાહેર
જ્ઞાન સેતુ પરીક્ષા 2025 । જ્ઞાન સેતુ CET પરીક્ષા 2025
મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ શિષ્યવૃતિ જ્ઞાન સાધના શિષ્યવૃતિ ધોરણ ૮ અને જ્ઞાન સેતુ સ્કોલરશિપ ધોરણ ૫ની માટે લેવાનાર પરિક્ષાની તારીખ જાહેર થઇ
ચુકી છે આ પરિક્ષામાં પાસ થનાર વિધાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળે છે આ બાબતે તમામ માહિતિ મેળવીશું
હાઇલાઇટ પોઇન્ટ જ્ઞાન સાધના પરિક્ષા 2025
આર્ટિકલનું નામ |
જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ પરિક્ષા |
જ્ઞાન સાધના 2025 ની તારીખ |
|
જ્ઞાન સેતુ (CET) 2025 ની તારીખ |
|
જ્ઞાન સાધના પરિક્ષાનું જાહેરનામુ ડાઉનલોડ કરવા માટે |
|
જ્ઞાન સેતુ (CET) પરિક્ષાનું જાહેરનામુ ડાઉનલોડ કરવા માટે |
જ્ઞાન સેતુ CET પેપર pdf download
મિત્રો ગયા વર્ષે લેવાયેલ પેપરની લિંક નીચે આપેલ છે જે ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરી શકો છો.
CET
(GUJARATI 2024 MEDIUM) SET-A |
|
CET 2024 (ENGLISH MEDIUM) SET-A |
|
SET
A Answer Key |
|
CET
(GUJARATI 2023 MEDIUM) SET-A |
જ્ઞાન સાધના પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષા પેપર 2024 pdf
મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ શિષ્યવૃતિ જ્ઞાન સાધના શિષ્યવૃતિ ધોરણ ૮ ની પરીક્ષા લેવાઇ તે પરિક્ષાના પેપર નીચે આપેલ છે જે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર pdf download
CGMS
(GUJARATI MEDIUM) SET-A 2024
CGMS(ENGLISH MEDIUM) SET-A 2024
CGMS (GUJARATI MEDIUM) SET-A 2023
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
1 Comments
Exam form bharvu pade
ReplyDelete