Freeship-Card-gujarat 2023 | ફ્રી શીપ કાર્ડ 2023 | ગુજરાતમાં sc અને st કેટેગરીના વિધાર્થીઓને સ્કુલ, કોલેજમાં ફ્રીમાં શિક્ષણ પુરી પાડતી યોજના

Freeship-Card-gujarat 2023 | ફ્રી શીપ કાર્ડ 2023 | ગુજરાતમાં sc અને st કેટેગરીના વિધાર્થીઓને સ્કુલ, કોલેજમાં ફ્રીમાં શિક્ષણ પુરી પાડતી યોજના

 ફ્રી શીપ કાર્ડ ગુજરાત 2023  | Freeship Card 2023 For SC,ST Students In Gujarat


short brifing: ફ્રી શીપ કાર્ડ યોજના । Freeship Card Gujarat ।  Freeship Card Form PDF |  | ગુજરાતમાં  sc અને st કેટેગરીના વિધાર્થીઓને  સ્કુલ, શિક્ષણ પુરી પાડતી યોજના

Freeship-Card-gujarat
Freeship-Card-gujarat


    Freeship card Gujarat 2023


    ભારત સરકાર દ્વારા જરૂરિયાતમંદ વિધાર્થીઓના અભ્યાસ માટે  સ્કોલરશિપ આપવામાં આવે છે.  જેમાં અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના હેઠળ  વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.

    આપણે આ આર્ટિકલમાં ફ્રી શિપ કાર્ડ કેવી રીતે કઢાવવુ? ફ્રી શિપ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ ફોર્મ કેવી રીતે ભરવુ વગેરે સંપુર્ણ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.

    HIGHLIGHT POINT OF FREESHIP CARD GUJARAT 

    આર્ટિકલનો હેતુ

    ફ્રી શિપ કાર્ડ યોજના

    આ યોજના હેઠળના લાભાર્થી

    અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન (ST) જાતિના વિધાર્થીઓ

    અરજી પ્રક્રિયા 

    ઓફલાઈન 

    ફ્રી શીપ કાર્ડ ફોર્મ Download કરવા માટે 

    Freeship card form pdf

    ડાઉનલોડ કરો

    જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબર 

    અહી ક્લિક કરો

    ફ્રી શીપ કાર્ડ આવક મર્યાદા

     ૨,૫૦,૦૦૦/ 

    પરિપત્ર ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

    અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે

    અહિં ક્લિક કરો

     

    ફ્રી શીપ કાર્ડ શું છે? (Freeship Card Gujarat) ફ્રી શિપ કાર્ડ યોજના

     ખાનગી  કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. જેના કારણે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ગરીબ વિધાર્થીઓ  ઉચ્ચ અભ્યાસથી વંચિત ના રહે તે માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અંતર્ગત ” Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં  સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે.

    ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો :(Freeship Card Documents List For Gujarat 2023)

    ( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ

    ( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ 

    ( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ 

    ( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

    ( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રમાણિત નકલ

    ( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

    ( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

    ( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનું એકરારનામુ 

    ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?

    ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસ માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી દસ્તાવેજો જોડી ને ત્યાંજ  સબમિટ કરવાનું રહેશે.
    નીચેની લિંક પર ડાઉનલોડ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. (ફ્રી શીપ કાર્ડ ફોર્મ download PDF (Freeship Card Form PDF In Gujarati) અહીં ક્લિક કરો Download

    ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ? (Freeship Card Apply Online Gujarat 2023)

    ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસમાંથી લઈ ને ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતામાં જમાં કરવાનું રહેશે.

    ત્યાર બાદ વેરીફીકેશન માટે 2-3 દિવસ લાગશે અને પછી તમને તમારું ફ્રી શિપ કાર્ડ મળી જશે.

     

    ફ્રી શીપ કાર્ડ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

    ફ્રીશીપ કાર્ડ શું છે?

    ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડદ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે .

    ફ્રી શીપ કાર્ડ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?

    ફ્રી શિપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ ની ઓફિસમાં જઈ ને લઇ શકો છો.અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે સમાજ કલ્યાણ ની ઓફિસમાં જમા કરાવવાનું હોય છે.

    ફ્રી શીપ કાર્ડ માટે આવક  મર્યાદા કેટલી હોવી જોઈએ ? (Income limit for Freeship Card)

    ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.

    Freeship card Gujarat1
    Freeship card Gujarat
    ફ્રી શીપ કાર્ડ યોજના



    મિત્રો આશા રાખુ છુ કે ફ્રી શિપ કાર્ડ યોજના બાબતે માહિતિ આપને ઉપયોગી નીવડી હશે જો તમને માહિતિ ગમી હોય તો અન્ય મિત્રો ને શેર કરવા વિનંતી. અને આ બાબતે કોઇ અથવા પ્રશ્ન હોય તો નજીકની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીની મુલાકાત લેવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર! 

    Post a Comment

    0 Comments

    Close Menu