GSEB બોર્ડ પરીક્ષા 2024: ધોરણ 10-12 ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે.। પરિક્ષા ફી, પરિક્ષાની તારીખો તેમજ ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

GSEB બોર્ડ પરીક્ષા 2024: ધોરણ 10-12 ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે.। પરિક્ષા ફી, પરિક્ષાની તારીખો તેમજ ફોર્મ ભરવાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

GSEB બોર્ડ પરીક્ષા 2024: ધોરણ 10-12 ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે.પરિક્ષા ફી, ફોર્મ ભરવાની તમામ માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો 

બોર્ડ પરીક્ષા 2024: Board Exam 2024:  આ  વર્ષે માર્ચ 2024માં  લેવનારી ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકન્ડરી  બોર્ડ પરીક્ષા 2024 માટે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પરિક્ષાના ફોર્મ ભરવાની  સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં આ બોર્ડ પરીક્ષા 2024 માં વિદ્યાર્થીઓ ની પેપર સ્ટાઈલ અને આ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ને પોતાના પરીક્ષા ફોર્મ બાબતે સૂચના બહાર પાડવામાં આવી છે.જેમાં રેગ્યુલર, રિપિટર તેમજ GSOS (ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ)ના વિધાર્થીઓ,ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ અન્ય તમામ પ્રકારના વિધાર્થીઓ માટે બોર્ડની પરિક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવુ ફરજીયાત છે.

    GSEB બોર્ડ પરીક્ષા 2024

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની  પરીક્ષા લેવામાં આવે છે ત્યારે બોર્ડની પરીક્ષા 2024 માટે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઇ ગયેલ છે. ધોરણ ૧૦ માટે ૦૨/૧૧/૨૦૨૩ થી ૧૧/૧૨/૨૦૨૩  સુધી તેમજ  ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ પરિક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. ૦૬/૧૧/૨૦૨૩ થી ૧૫/૧૨/૨૦૨૩ સુધી બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકાશે. તેમજ ધોરણ 12 ના તમામ પ્રવાહ ના રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે. ફોર્મ ભરવા માટે મદદ માટે નજીકની સરકારી સ્કુલનો સંપર્ક કરવા વિનંતી છે. 


    GSEB BOARDની પરિક્ષાની તારીખો જાહેર થઈ

    ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ તા. 11/03/2024 થી થી 26/03/2024 દરમિયાન યોજાશે. જો કે ધોરણ 12 પછી લેવાતા ગુજકેટ પરીક્ષા 02/04/2024 ના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 ની પરીક્ષાનો  સમય સવારનો હશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સમય બપોર બાદ રહેશે. તેમજ ગુજરાત શૈક્ષણિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે કે તેમજ આ પરીક્ષાનો  કાર્યક્રમ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.

    GSEB પરીક્ષા પધ્ધતિ

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફારો કરાયા છે. બોર્ડ પરીક્ષા 2024 માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે નાપાસ થનારા વિધાર્થીઓ માટે  પૂરક પરીક્ષા 2 ને બદલે 3 અને ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક ને બદલે 2 વિષય માટે લેવાશે.

    સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.

    અગત્યની લીંક

    ફોર્મ ભરવાની જાહેરાત  જોવા માટે

    અહિં ક્લીક કરો

    બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ માટે

    અહિં ક્લીક કરો

    વેબસાઇટના whatsapp ગ્રુપ જોઇન કરો

    અહિં ક્લીક કરો

    ધોરણ ૧૦ની બોર્ડ ના ફોર્મ ભરવા અંગેની સુચના જોવા માટે

    Click here

    ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ની બોર્ડ ના ફોર્મ ભરવા અંગેની સુચના જોવા માટે

    અહીં ક્લિક કરો

    બોર્ડ પરીક્ષા 2024

    ધોરણ ૧૦ પરિક્ષા ફી

    ધોરણ ૧૦ પરિક્ષા ફી 2024


    ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ફી 

    ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ફી 2024


    ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ફી 

    ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ફી




    તમામ પ્રવાહમાં વિધાર્થીનીઓ અને દિવ્યાંગ વિધાર્થીઓને પરિક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. 

    બોર્ડની પરિક્ષા ફી નુ માળખું. 

    ધોરણ ૧૦ ની પરિક્ષા ફીની માહિતિ માટે

    અહિં ક્લીક કરો

    ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષા ફી માટે

    અહિં ક્લીક કરો

    ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની માહિતિ માટે

    અહિં ક્લીક કરો


    મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય  હોય તો તેને  વધુ ને વધુ મિત્રો ને મોકલવા વિનંતી  જેથી કરીને વધુ ને વધુ મિત્રો  મિત્રોને આનો લાભ મળી શકે.www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર. 
    આ પણ વાંચો : 

    Post a Comment

    0 Comments

    Close Menu