PMUY । ઉજ્જવલા યોજના 2024 ફ્રી ગેસ કનેક્શન માટે ઘરે બેઠા અરજી કરો એક ક્લિકમાં !

PMUY । ઉજ્જવલા યોજના 2024 ફ્રી ગેસ કનેક્શન માટે ઘરે બેઠા અરજી કરો એક ક્લિકમાં !

Free GAS Connection Online Apply 2023 । ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ 2023 । મફત ગેસ કનેકશન મેળવવા માટેની સંપુર્ણ માહિતિ મેળવો ઘરે બેઠા 

https://www.bkgujarat.com/2023/10/pmuy-2023.html
ઉજ્જ્વલા યોજના ૨૦૨૩ 

ઉજ્જ્વલા કનેક્શન 2023 

ભારત સરકાર દ્વારા ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવા સ્વચ્છ રસોઈ ઇંધણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી  'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' (PMUY)  અમલમાં મુકવામાં આવેલ હતી. ખાસ કરીને આ યોજના એ લોકો માટે અમલમાં લાવવામાં આવી હતી કે જેઓ પરંપરાગત રસોઈ માટે  લાકડાંકોલસોગોબરના છાણાંં વગેરેનો ઉપયોગ કરતા હતા. પરંપરાગત રસોઈ ઇંધણના ઉપયોગથી ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર હાનિકારક અસરો પડે છે.જેના કારણે ઉજ્જ્વલા યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેમાં પાત્રતા ધરાવતી ગૃહિણીઓને  ફ્રી ગેસનું કનેક્શન આપવામાં આવે છે.  આ આર્ટિકલમાં આપણે  મફત ગેસ કનેક્શન   વીશે સંપુર્ણ માહિતિ મેળવીશું.

ujjwala yojana   GAS Connection Online Apply 2023


પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળકેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તમે ઘરે બેઠા ગેસ કનેક્સન માટે ઓનલાઇન અરજી કરી શકો છો અને  મફત ગેસ કનેક્શન યોજનાનો લાભ મેળવી શકો છો. 

Highlight Point Of Ujjwala yojana

Name of  the Article

Free GAS Connection Online Apply 2023   ઉજ્જવલા યોજના 2.0

મંત્રાલયનું નામ

Ministry of Petroleum and Natural Gas

ગેસ કનેક્શન kyc ફોર્મ pdf Download કરવા માટે 

 Click Here 

આ યોજનાના લાભાર્થી

દરેક મહિલા અને ગૃહિણીઓ

અરજી પ્રક્રિયા

ઓનલાઈન

અરજી પ્રક્રિયાનો ચાર્જ

કોઈ ચાર્જ નથી

ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે 

Click Here

Step By Step Online Process of Free GAS Connection Online Apply 2023?  ઉજ્જવલા યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?


પીએમ ઉજ્જવલા યોજના 2.0 હેઠળ મફત ગેસ કનેક્શન માટે અરજી કરવા માટે, નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે 

·        સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટના હોમ પેજ પર ક્લિક કરો 

·        તમને PMUY કનેક્શન માટે અરજી કરવાનો વિકલ્પ મળશે.

·        જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.

·        ક્લિક કર્યા પછીએક પોપ-અપ તમારી સામે ખુલશે.

નવા ઉજ્જવલા 2.0 કનેક્શનની અરજી કરવા માટે અહીં ક્લિક કરો


·        તમે જે કંપનીમાં ગેસ કનેક્શન લેવા માંગો છો તે પસંદ કરવી પડશે.

·        ક્લિક કર્યા પછીતમારી સામે એક પેજ ખુલશે.


·        હવે આ પેજ પર આવ્યા પછીતમારે તમારા Type of Connection અને અન્ય માહિતી દાખલ કરો.


·        આ પછી તમારે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.


·        હવે અહીં તમારે નજીકના ગેસ Distributor ને પસંદ કરો અને Continue ના વિકલ્પ પર ક્લિક કરો .

·        ક્લિક કર્યા બાદ તેનું એપ્લીકેશન ફોર્મ તમારી સામે ખુલશે જેને તમારે ધ્યાનથી ભરો.

·        તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો .

·        છેલ્લેતમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો . જેના પછી તમને તમારી અરજીની રસીદ મળશે. જે તમારે પ્રિન્ટ કરીને સુરક્ષિત રાખવાની છે.

·        ઉપરના તમામ સ્ટેપ ને અનુસરીને  આ રીતે ઓનલાઇન અરજી કરી શકાશે અને ફ્રી ગેસ કનેક્શન નો લાભ મેળવી શકાય છે. 

ઉજ્જવલા યોજના માટે જરૂરી દસ્તાવેજો


  • POI (ઓળખનો પુરાવો)
  • POA (સરનામાનો પુરાવો)
  • અરજદારની આધાર નકલ
  • રેશન કાર્ડ અથવા સમાન દસ્તાવેજમાં દર્શાવેલ પરિવારના તમામ પુખ્ત વય ના સભ્યોની આધાર નકલ
  • અરજદારના બેંક ખાતાની વિગતો
  • રેશન કાર્ડ 

FAQ ગુજરાત ગેસ યોજના

1. ફ્રી ગેસ કનેક્શન 2023 શું છે?

Ans. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે એક યોજના છે. આ યોજના મહિલાઓને મફત ગેસ સિલિન્ડર પ્રદાન કરે છે. ગ્રાહકોએ 14.2 કિલોગ્રામના સિલિન્ડરના પ્રથમ રિફિલ માટે કોઈ લોન ચૂકવવાની જરૂર નથીપરંતુ સાતમી રિફિલ પછી EMI ચૂકવવાની રહેશે.

2. 2023માં ઉજ્જવલા ગેસની સબસિડી કેટલી છે?

Ans. PMUY ગ્રાહકોને દર વર્ષે 12 રિફિલ્સ માટે પ્રતિ 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડર દીઠ રૂ. 200 ની લક્ષિત સબસિડી પ્રદાન કરવામાં આવી રહી છે. PMUY ચાલુ રાખ્યા વિનાગરીબ પરિવારો યોજના હેઠળ તેમનો યોગ્ય લાભ મેળવી શકશે નહીં

 

Post a Comment

0 Comments

Close Menu