snc.gsyb.in | સૂર્યનમસ્કાર સ્પર્ધા |સૂર્ય નમસ્કાર કરી લાખોનું ઈનામ જીતવાનો મોકો, સ્પર્ધા બાબતની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો.

snc.gsyb.in | સૂર્યનમસ્કાર સ્પર્ધા |સૂર્ય નમસ્કાર કરી લાખોનું ઈનામ જીતવાનો મોકો, સ્પર્ધા બાબતની સંપુર્ણ માહિતિ માટે અહિં ક્લિક કરો.

સૂર્યનમસ્કાર સ્પર્ધા | ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે | Surya namaskar competition gujarat 2023 registration | 

સુર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24

સુર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24


 

સુર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24

 

રાજ્યમાં યોગના અભ્યાસ દ્વારા નાગરિકોને નિરોગી બનાવવાના  આશય સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત આજે તા.૧૯ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા આ બાબતે સંપુર્ણ માહિતિ મેળવીશું. 

હાઇલાઇટ પોઇન્ટ સુર્યનમસ્કાર

આર્ટિકલનું નામ

સુર્ય નમસ્કાર સ્પર્ધા

ઓનલાઇન રજિસ્ટ્ર્રેશન નો સમય ગાળો

૦૬/૧૨/૨૦૨૩ થી ૧૫/૧૨/૨૦૨૩

સ્પર્ધાનો સમયગાળો

૧૯/૧૨/૨૦૨૩ થી ૩૦/૧૨/૨૦૨૩

ઇનામ ની વિગત

૧૦૦  થી ૨,૫૦,૦૦૦ સુધી

અરજી કરવાની છેલ્લી તારીખ

૧૫/૧૨/૨૦૨૩

સ્પર્ધામાં રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા 

ઓનલાઈન

સત્તાવાર વેબસાઇટ

https://www.gsyb.in/

અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ

અહીં ક્લિક કરો

અમારી વોટ્સએપ ચેનલમાં જોડાઓ

અહીં ક્લિક કરો

 રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે 

રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે.

 namaskar competition gujarat 2023 । ૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે

આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા / મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા, તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા સ્પર્ધા, તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.

વિજેતાને ઈનામ આપવામાં આવશે

મંત્રીએ ઉમેર્યુ કે, સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

 ભાગ લેનાર ને  ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે

મંત્રીએ વધુ મહિતી આપતા જણાવ્યુ કે, રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.
સુર્ય નમસ્કાર સ્પર્ધા અગત્યની લિંક્સ 🖇️

સૂર્યનમસ્કાર સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરવા માટે

અહીં ક્લિક કરો

સૂર્યનમસ્કાર સ્પર્ધા આયોજન ઠરાવ  ડાઉનલોડ કરવા માટે

અહીં ક્લિક કરો

સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા,, જુઓ તેના સ્ટેપ અને ગાઈડ લાઈન

જોવા માટે અહીં ક્લિક કરો

સુર્યનમસ્કાર સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે

અહીં ક્લિક કરો



 મિત્રો રાખુ છું કે આપને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો આ માહિતિ ઉપયોગી લાગી હોય  હોય તો તેને  વધુ ને વધુ મિત્રો ને મોકલવા વિનંતી  જેથી કરીને વધુ ને વધુ મિત્રો  મિત્રોને આનો લાભ મળી શકે.www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર. 

આ પણ વાંચો : 

 

 

Post a Comment

0 Comments

Close Menu