IAS-IPS બનવું છે? SPIPAની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર થઇ, આવી રીતે કરો અરજી
![]() |
SPIPA Entrance Exam 2025 |
short beefing :SPIPA Admission Form 2025 SPIPA admission process spipa entrance exam 2025-26 Spipa admission eligibility SPIPA Entrance Exam SPIPA Ahmedabad SPIPA notification 2025 pdf Download OJAS SPIPA
સ્પિપા પ્રવેશ પ્રવેશ પરિક્ષા 2025
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) દ્વારા UPSC ની પરીક્ષાની તૈયારી માટેના તાલિમ વર્ગો માટેની પ્રવેશ પરિક્ષા માટેની જાહેરાત માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે વિધાર્થીઓ યુપીએસસીની તૈયારી કરતા હોય તેમના માટે સારા સમાચાર છે કે સ્પીપા દ્વારા મફતમાં તમને તૈયારી કરવાનું ચાન્સ મળશે અને તમે સ્પિપાની પ્રવેશ પરીક્ષા પરીક્ષા પાસ કરીને મફતમાં તાલીમ મેળવી શકો છો
SPIPA Entrance Exam 2025
પરીક્ષાનું
નામ |
UPSC સિવિલ સર્વિસીસ (IAS, IPS, IFS વગેરે) ની તાલીમ માટે
પ્રવેશ પરીક્ષા 2025 |
ઓનલાઇન અરજી કરવાની રીત |
ઓનલાઈન |
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ |
https://ojas.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ |
04-06-2025 |
સત્તાવાર
વેબસાઇટ |
સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી ફી કેટલી હશે SPIPA Entrance Exam 2025
સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે શૈક્ષણિક લાયકાત શું હશે What will be the educational qualification for SPIPA entrance exam 2025
શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવાર સ્નાતક થયેલો હોવો જોઇએ
તેમજ કોલેજ ના છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા આપેલ વિધાર્થી પણ અરજી કરી શકશે.
સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે ઉંમર મર્યાદા જાણો Age Limit for SPIPA
Entrance Exam 2025
સ્પીપા પરીક્ષા 2025 માટે જેવી ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમની ઉંમર મર્યાદા 21 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી વિદ્યાર્થી અરજી
કરી શકે છે અને વધુ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલ છે જે તમે ઓફિસિયલ વેબસાઈટ પરથી
જાણી શકો છો
સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી કેવી રીતે કરવી How to Apply for SPIPA
Entrance Exam 2025
સ્પીપા ની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકો છો
SPIPA એડમિશન 2025ની મહત્વની લિંક
ઓનલાઈન
અરજી કરો |
|
સ્પિપા નોટીફિકેશન
ડાઉનલોડ કરવા માટે spipa notification |
|
સત્તાવાર
વેબસાઇટ |
સ્પિપા પ્રવેશ પરિક્ષાનો અભ્યાસક્રમ । spipa syllabus
![]() |
spipa exam 2025 |
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
આ પણ વાંચો :
Social Plugin