(seb exam ) NMMS પરિક્ષા નું પરિણામ જાહેર | ધોરણ 8 NMMSનું પરિણામ જાણો એક જ ક્લિકમાં
National Means Cum Merit Scholarship (NMMS) EXAM RESULT 2024
ગુજરાત રાજયમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે National Means Cum Merit Scholarship (NMMS) નામની શિષ્યવૃતિ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.આ શિષ્યવૃતિ મેળવવા માટે આપવાની થતી પરીક્ષાની તારીખ 07/04/2024 ના રોજ લેવામાં આવી હતી આ NMMS પરિક્ષાનું પરિણામ આજે તા.03-06-2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ પરિણામ કેવી રીતે જોવુ તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.
hort briefing: SEB NMMS Scholarship Exam 2024 | રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ધોરણ-8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના | Gujarat NMMS Scholarship | Gujarat National Means Cum Merit Scholarship (NMMS) |nmms gujarat | nmms exam result 2024 NMMS Scholarship result | sebexam | seb exam result | admission | એન.એમ.એમ.એસ. પરિણામ 2024
NMMS સ્કોલરશિપ પરિક્ષાના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | NMMS Scholarship |
પરિણામ અંગેની જાહેરાત જોવા માટે | |
પરિણામ જોવા માટે | |
પ્રવેશ પરિક્ષા નું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો
વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
- "print Result" પર Click કરવું.
- તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો
જે બાળકો ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓને આ શિષ્યવૃતિનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે વિધાર્થીઓ આ પરિક્ષામાં પાસ થશે અને મેરિટ માં સમાવેશ થશે, તેવા વિધાર્થીઓને દર મહિને 1000/- રૂપિયાની સહાય મળશે. એટલે કે તેમને વરસે 12000/- મળશે. આ લાભ તેઓને ધોરણ-12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે લાભાર્થી વિદ્યાર્થીને કુલ-48000/- રૂપિયા 4 વર્ષ માટે મળવાપાત્ર છે.
0 Comments