(seb exam )pse sse પરિક્ષા નું મેરીટ લિસ્ટ જાહેર | PSE SSE નું મેરિટ લિસ્ટ જાણો એક જ ક્લિકમાં
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2025 । ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2025 EXAM RESULT 2025
પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2025 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત દ્વારા પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ તા.26/04/2025 ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી આ પરિક્ષાનું પરિણામ તા.15-05-2025 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો નીચે આપેલ લિંક દ્વારા પરિણામ જોઇ શકશો
PSE સ્કોલરશિપ પરિક્ષાના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | PSE/SSE Scholarship |
PSE SSE સ્કોલરશિપનું પરિણામ જોવા માટે | |
PSE SSE સ્કોલરશિપનું પરિણામનું જાહેરનામુ જોવા માટે | અહીં ક્લિક કરો |
PSE SSE મેરિટ લિસ્ટ જોવા અને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો .
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2025
પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
· અભ્યાસક્રમ: પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
· પરીક્ષા ફી; પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
· પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જવાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
આ પણ વાંચો: NMMS શિષ્યવૃતિ યોજના: આ યોજના મા મળે છે રૂ 48000 ની શિષ્યવૃતિ, ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થી કરી શકે છે અરજી
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
· અભ્યાસક્રમ: માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
· પરીક્ષા ફી; માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
· પરીક્ષા પેપર: આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
Social Plugin