ikhedut portal 2024 25 registration: ઓનલાઈન અરજી, પાત્રતા, અને ફાયદા આઈ ખેડૂત પોર્ટલ 2024 જાણો અહીં થી
iKhedut
Portal 2024: ઓનલાઈન અરજી, પાત્રતા, અને ફાયદા આઈ ખેડૂત પોર્ટલ 2024: ગુજરાત સરકાર દ્વારા
ખેડૂતોને આર્થિક લાભ અને ખેડૂતો માટે ખાસ યોજનાઓનો લાભ આપવા માટે iKhedut પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ખેડૂતોને બધી agriculturel
યોજનાઓ માટે માહિતી અને ઓનલાઈન અરજીની સુવિધા ઉપલબ્ધ છે. ikhedut
portal 2024 25 registration રજીસ્ટ્રેશન કરીને સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.
Ikhedut, ikhedut portal, ઓનલાઈન અરજી ikhedut portal, ikhedut yojana, www ikhedut gujarat gov in portal, આઈ ખેડૂત પોર્ટલ યોજના, ikhedut gov in, khedut i portal i portal khedut ikhedut portal status, ikhedut portal ગુજરાત, ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ
%20-%20Copy.png)
i khedut 2024-25
%20-%20Copy.png)
I ખેડુત પોર્ટલ પર ખેતીવાડી સહાય અરજી
ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેતીવાડી યોજના ની સહાય ની અરજી
કરવા માટે જુદા જુદા સમયે વિવિધ યોજનાઓ માટે i khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવતુ હોય છે
જેમાં ખેડુત મિત્રો વિવિધ યોજનાઓ માટે
અરજી કરી શકતા હોય છે હવે વહેલા તે પહેલા ના ધોરણે જે
મિત્રો પહેલા અરજી કરશે તેમને સાધન સહાય ખરીદીનો લાભ મળશે તો તમામ મિત્રોને જેમ
બને તેમ જલદીથી અરજી કરવા વિનંતી છે.
ખેતીવાડી સહાય ની યોજના માટે
અલગ અલગ જિલ્લા પ્રમાણે તા.21/09/2024 થી તા.30/09/2024
સુધી આઇ ખેડુત પોર્ટલ પર અરજી
થવાનુ શરૂ થશે તો તમામ મિત્રોને જેમ બને તેમ જલદી અરજી કરવા વિનંતી છે.
જિલ્લા મુજબ અરજી કરવાનો કાર્યક્રમ
આઈ ખેડૂત પોર્ટલ 2024 સુવિધાઓ ikhedut portal 2024 25 registration
ખેડુત અને પશુપાલન યોજનાઓ: ખેડૂતલક્ષી યોજનાઓ જેવી કે બાગાયતી, પશુપાલન, ખેતીવાડી, મત્સ્ય પાલન વગેરે. યોજનાઓની અરજી એકજ પોર્ટલ પરથી કરી શકાશે જેથી : ઓનલાઇન નોંધણી અને અરજી કરવાથી ખેડૂતોને મફત અને સરળ રીતે યોજનાઓનો લાભ મળશે.
આઈ ખેડૂત પોર્ટલ 2024 લાભ: ikhedut portal 2024 25 registration
સરળતા: ઓનલાઈન અરજી દ્વારા ખેતી સંબંધિત લાભ મફત અને સરળતાથી મળી શકેછે. અને તમે
સરળતાથી અરજી કરી શકો છો સમયનો બચાવ: ઓનલાઇન અરજી કર્યા બાદ તમે તમારી અરજીના સ્ટેટસને
ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
હવે, આ માહિતીની આધારે, તમે
આઈ ખેડૂત પોર્ટલ પર સરળતાથી નોંધણી કરી શકો છો અને તમારી જરૂરિયાત મુજબના લાભ મેળવી
શકો છો.
Ikhedut Portal 2024 Document (આઈ ખેડૂત પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજ)
- તમારું આધાર કાર્ડ
- તમારું પાનકાર્ડ
- તમારી જમીનના 7/12 ના ઉતારા
- તમારી જમીનનો સર્વે નંબર
- તમારા બેંકની પાસબુક
- તમારું મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી,
- રેશનકાર્ડ નો નંબર
આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી ikhedut portal Gujarat (i khedut portal
online application)
- વેબસાઇટ પર જાઓ: ikhedut.gujarat.gov.in
- હોમપેજ પર “યોજનાઓ” વિકલ્પ પસંદ કરો.
- તમારી જરૂરીયાત મુજબની યોજના પસંદ કરો.
- રજીસ્ટ્રેશન કરો: જો તમે પહેલા રજીસ્ટર નથી થયા, તો “ના” પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો: તમારી વિગતો, રેશનકાર્ડ, બેંક વિગતો,
વગેરે દાખલ કરો.
- અરજી સબમિટ કરો: માહિતી ચકાસી અને “અરજી સેવ કરો” પર ક્લિક કરો.
- અરજી નંબર મેળવો: તમારું અરજી નંબર નોટ કરી લો.
આઈ ખેડૂત પોર્ટલ 2024 પાત્રતા
- જમીન: તમારું પોતાની જમીન હોવું જોઈએ.
- રહેવાસી: ગુજરાતના રહેવાસી હોવું જોઈએ.
- બેંક ખાતું: બેંકમાં ખાતું હોવું જોઈએ.
- 7/12 ના ઉતારા: જમીનની માહિતી.
અરજી સ્ટેટસ ચેક: અરજીનું સ્ટેટસ તપાસવા માટે ક્લિક કરો
આઇ ખેડુત પોર્ટલ ની ઓનલાઈન અરજી નું સ્ટેટસ કેવી રીતે તપાસવું? Ikhedut Portal 2024 Application status
આઇ ખેડુત પોર્ટલ પર જાઓ:
હોમપેજ પણ તમને i khedut
arji status જોવા માટે “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો”
નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરીને નીચે મુજબના સ્ટેપ પ્રમાણે
માહિતિ ભરીને અરજીનું સ્ટેટસ જોઇ શકાશે.
હોમપેજ પર પસંદગી:
આઇ ખેડૂત પોર્ટલ પર ,
“અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” નામના
વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ તમને તમારા અરજીનું સ્ટેટસ તપાસવામાં મદદ કરશે.
અરજી નંબર દાખલ કરો:
ત્યારબાદ ખુલેલા પેજ માં તમારી અરજીનો નંબર, આધાર
કાર્ડ અથવા મોબાઇલ નંબર ના છેલ્લા ચાર અંક દાખલ કરો.
વિગતો તપાસો:
આ માહિતીઓ દાખલ કર્યા પછી, તમારા અરજીનું સ્ટેટસ જોવા માટે બટન પર ક્લિક
કરો. આથી, તમારું અભિપ્રાય અથવા સ્ટેટસ પૃષ્ઠ પર આવશે,
જે જણાવે છે કે તમારી અરજી શું સ્થિતિમાં છે.
રીપ્રિન્ટ/અહીં ક્લિક કરો:
જો તમને જરૂર હોય તો અરજીનો રીપ્રિન્ટ પણ લઈ શકો છો. તે પેજ પર “રીપ્રિન્ટ” વિકલ્પ ઉપલબ્ધ હશે.
0 Comments