રેલ્વેમાં માં નોકરીની ઉતમ તક ૩૨ હજારથી વધુ જગ્યાઓ ઉપર ભરતી, જાણો તમામ માહિતિ એક ક્લિક માં
ભારતીય રેલ્વે દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય રેલ્વેએ ૩૨ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતીની
જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. ધોરણ ૧૦ પાસ મિત્રો માટે ઉતમ તક છે
![]() |
rrb group d recruitment 2025 |
RRB Group D Recruitment 2025: ઘણા લોકો રેલ્વે વિભાગમાં નોકરી મેળવવાનું સપનું જુએ છે. હવે તમારું રેલ્વેમાં નોકરી મેળવવાનું સપનું પણ સાકાર થઈ શકે છે. તમારી પાસે ચોક્કસપણે રેલ્વે વિભાગમાં નોકરી મેળવવાની મોટી તક છે. . આ ભરતી પ્રક્રિયા માટે તમારે માત્ર અને માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે.. તો ચાલો આ ભરતી પ્રક્રિયા માટે ની તમામ માહિતિ મેળવીએ
RRB ગ્રુપ ડી ભરતી માટેની અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025 થી શરૂ થયેલ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. 32,438 ખાલી જગ્યાઓ ભરતી દ્વારા ભરવાની
છે.
કઇ કઈ જગ્યાઓ માટે ભરતી થશે?
આ ભરતી હેઠળ વિવિધ રેલ્વે ઝોનમાં એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ટ્રાન્સપોર્ટ અને સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (S&T) જેવા વિભાગોમાં ભરતી થવાની છે.
RRB Group D ઓનલાઇન અરજી કરવાની પાત્રતા શું છે?
- આરઆરબી ગ્રુપ ડીની ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ નીચેની શૈક્ષણિક લાયકાત પૂરી કરવી આવશ્યક છે:
- માન્ય બોર્ડમાંથી 10મું પાસ અથવા NCVT/SCVT-માન્ય સંસ્થાઓમાંથી ITI પ્રમાણપત્ર.
- 18 થી 36 વર્ષની વય જૂથના ઉમેદવારો પાત્ર હશે.
- OBC ઉમેદવારો માટે 3 વર્ષ અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારો માટે 5 વર્ષની વય છૂટછાટ આપવામાં આવશે.
અરજીની ફી કેટલી છે?
તમામ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500/- અરજી ફી રહેશે. જો CBT માં હાજરી આપશો તો લાગુ પડતા
બેંક શુલ્ક બાદ કર્યા પછી 400 રિફંડ કરવામાં આવશે. PWBD/સ્ત્રી/ટ્રાન્સજેન્ડર/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો અને SC/ST/લઘુમતી સમુદાય/આર્થિક રીતે
પછાત વર્ગ (EBC) ઉમેદવારો
માટે અરજી ફી રૂ. 250 છે. એપ્લિકેશન ફી ફક્ત ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા
UPI વગેરે દ્વારા ચૂકવી શકાય છે.
RRB GROUP D ભરતી 2025 : કેવી રીતે અરજી કરવી તે જાણો
- રેલવે ભરતી બોર્ડની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- RRBની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હોમ પેજ પર CEN નંબર 08/2024 હેઠળ RRB ભરતી માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે
- નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે
RRB
GROUP D અગત્યની લિંક
નોકરીની જાહેરાત જોવા માટે |
|
ફોર્મ ભરવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપ દ્વારા જોડાવા માટે |
|
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
22-02-2025 |
0 Comments