(seb exam ) કોમન એન્ટ્રસ ટેસ્ટ માં પાસ થયેલ વિધાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ । રજીસ્ટ્રેશની વિગતો માટે અહી ક્લિક કરો
જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનાનો હેતુ શું છે ?
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી ચાલુ કરવામાં આવનાર છે. આ શાળાઓ તથા મોડેલ શાળાઓમાં ધો. 6માં પ્રવેશ મેળવવા માટે કોમન પ્રવેશ પરીક્ષા (CET) નું આયોજન થયેલ હતુ અને મેરીટ જાહેર થયેલ હતુ અને ત્યારબાદ મેરીટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓનું http://gssyguj.in/ પર રજીસ્ટ્રેશન શરુ થયેલ છે તો આપણે આ અંગેની માહિતિ મેળવીશું.

મુખ્ય મંત્રી જ્ઞાન શક્તિ સ્કોલરશિપ યોજના 2025 માં કોને લાભ મળી શકે ?
પ્રવેશ માટેની યોગ્યતા:
- સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પુરો કરનાર વિધાર્થીઓ નીચેની તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
- સ્વનિર્ભર , ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, ધોરણના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.
- રક્ષાશક્તિ સ્કુલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
Highlight Point Of CET ધોરણ 5
યોજનાનું નામ | CET ધોરણ ૫ |
સતાવાર વેબસાઇટ | |
CET રજીસ્ટ્રેશન માટે | |
રજીસ્ટ્રેશન બાદ લોગિન કરવા માટે | અહીં ક્લિક કરો |
CET રજીસ્ટ્રેશન
- વિધાર્થી મિત્રોએ સૌ પ્રથમ https://gssyguj.in/ વેબસાઇટ ઓપન કરી તેમા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે વિધાર્થી રજિસ્ટ્રેશન અને લોગીન - ૨૦૨૫ પર ક્લિક કરો
- વિધાર્થીની વિગતો ભરી સબમિટ કરો
- આ પણ વાંચો:
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
Social Plugin