જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 | જ્ઞાન સાધના સ્કોલરશિપ પરિક્ષાની આન્સર કી ડાઉનલોડ કરો
Gyan Sadhna Scholarship Examination | Gyan sadhna scholarship yojana
![]() | |
|
short berfing: જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો । seb exam | sebexam | Gyan sadhna scholarship exam provisional answer key Download
જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023 માંં સિલેક્ટ થયેલા વિધાર્થીઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે અહિં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા
જ્ઞાન સાધના સ્કોલરશિપ ના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશિપ |
જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે યોજાનાર પરિક્ષાનું નામ | જ્ઞાન સાધના પ્રખરતા કસોટી |
ઓફિશિયલી વેબસાઇટ | https://sebexam.org/ |
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના સ્કોલરશિપ ની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે | |
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનો ઠરાવ અને જાહેરનામું જોવા માટે | અહીં ક્લિક કરો |
તમારો આધાર ડાયસ નંબર (UID) જાણવા માટે | અહીં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે | અહીં ક્લિક કરો |
પરીક્ષા નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજના ધોરણ ૬ થી ૧૨ માં પાસ થયેલા વિધાર્થીઓ એ શિષ્યવૃતિનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરો એક ક્લિકમાં ,અરજી કરવાની તમામ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો અન્ય સુચનાઓ
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના ના પ્રશ્ન પત્ર અને પ્રોવિઝન કી બાબતે વાંધો હોય તો તા.૧૭/૦૬/૨૦૨૩ સુધી રજુઆત કરી શકશે
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી બાદ પ્રવેશ વખતે કયા કયા પુરાવાની જરૂર પડશે?
- અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના ના વિધાર્થીઓ માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું થશે
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા નોન ક્રિમીલીયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું થશે.
- આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
- વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર જે લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશસમયે રજુ કરવાનું રહેશે.
આ પણ વાંચો 7/12 ના ઓનલાઇન ઉતારા ડાઉનલોડ કરો ઘરે બેઠા
આ પણ વાંચો હવે ઘરે બેઠા બસ પાસ મેળવો ઓનલાઇન એકજ ક્લિક માં
આ પણ વાંચો ધોરણ ૧૦ અને ૧૨ પછી કયા કયા વિષયમાં અભ્યાસ કરી શકાય તેની માહિતિ માટે અહિં ક્લિક કરો

Social Plugin