SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 । ધોરણ ૧૦ પાસ માટે 25000 થી વધુ ભરતી માટે ના ફોર્મ ભરાવાના ચાલુ । ભરતી અંગેની તમામ માહિતિ માટે અહીંં ક્લિક કરો

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 । ધોરણ ૧૦ પાસ માટે 25000 થી વધુ ભરતી માટે ના ફોર્મ ભરાવાના ચાલુ । ભરતી અંગેની તમામ માહિતિ માટે અહીંં ક્લિક કરો

ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલ તરીકે નોકરી માટેની ઉમદા તક । સરકારી નોકરીની 10 પાસ ઉમેદવારો માટે શાનદાર તક, કોન્સ્ટેબલની 25000 થી વધારે જગ્યા પર ભરતી

 

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026



SSC CONSTABLE RECRUITMENT 2026 : 

સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ આસામ રાઇફલ્સ ભરતી 2026 માં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs), NCB, SSF અને રાઈફલમેન (GD) માં SSC કોન્સ્ટેબલ (GD) ની ભરતી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જેમાં રસ અને પાત્રતા ધરાવતા ઉમેદવારો કરી શકે છે. ઑનલાઇન અરજી કરવા માટે https://ssc.gov.in/ પર ક્લિક કરો

    SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026

    સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 ની સત્તાવાર જાહેરાત કરી છે, જે ઉમેદવારોને કોન્સ્ટેબલ તરીકે વિવિધ દળોમાં જોડાવાની ઉતમ તક પૂરી પાડે છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાનો હેતુ BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NIA અને આસામ રાઈફલ્સમાં રાઈફલમેન જેવા  દળોમાં જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ માટે 25487  ખાલી જગ્યાઓ ભરવાનો છે. આ બાબતની સંપુર્ણ માહિતિ નીચે આપેલ છે 

    SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 હાઇલાઇટ પોઇન્ટ

    ભરતી સંસ્થા

    સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)

    પોસ્ટનું નામ

    કોન્સ્ટેબલ (GD) કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), NCB, SSF અને રાઈફલમેન (GD)

    ખાલી જગ્યાઓની સંખ્યા

    25487

    અરજી કરવાની છેલ્લી તારીખ

    31/12/2025

    એપ્લિકેશન મોડ

    ઓનલાઈન

    સત્તાવાર વેબસાઇટ

    https://ssc.gov.in/

    અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 

    અહીં ક્લિક કરો

    અમારી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 

    અહીં ક્લિક કરો

    SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 ફોર્સ

    • બોર્ડર સિક્યુરિટી ફોર્સ 
    • (BSF)કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ 
    • (CISF)સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
    • ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
    • સશસ્ત્ર સીમા બલ (SSB)
    • આસામ રાઈફલ્સ (AR)
    • સચિવાલય સુરક્ષા દળ (SSF)
    •  (NCB)

    SSC GD 2026 માટે મહત્વની તારીખો:


    SSC GD ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 01 ડિસેમ્બર  2025

    અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:  31  ડિસેમ્બર  2025

    ફી ભરવાની છેલ્લી તારીખ: 01 જાન્યુઆરી  2026

    SSC GD પરીક્ષાની તારીખો: અંદાજીત -ફેબ્રુઆરી- એપ્રિલ  2026 

    SSC GD કોન્સ્ટેબલ 2026  માં ખાલી જગ્યાઓ:

    આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં કોઈ છૂટછાટ નથી, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવી છે. 

      SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026: અરજી ફી

      • પુરૂષ ઉમેદવારોએ રૂ 100 .ની અરજી ફી ચૂકવવાની રહેશે.
      • જ્યારે મહિલાઓ, SC, ST, PwD અને ભૂતપૂર્વ સૈનિકોને ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
      •  સામાન્ય પુરુષ: રૂ. 100
      •  સ્ત્રી/SC/ST/ભૂતપૂર્વ સૈનિક: કોઈ ફી નથી

        SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026: પાત્રતા માપદંડ

        • SSC GD કોન્સ્ટેબલ 2026 માટે પાત્ર બનવા માટે, ઉમેદવારોએ નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:
        •  શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી 10મું વર્ગ અથવા સમકક્ષ પાસ કરેલ.
        •  વય મર્યાદા:  18 થી 23 વર્ષની વચ્ચે, સરકારના નિયમો અનુસાર આરક્ષિત વર્ગો માટે વય છૂટછાટ સાથે.

          SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026: પસંદગી પ્રક્રિયા

          SSC GD કોન્સ્ટેબલ 2025 પસંદગી પ્રક્રિયામાં ચાર તબક્કાઓ શામેલ છે:
           
          • લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર આધારિત કસોટી): પ્રથમ તબક્કામાં ઉમેદવારોની ભૂમિકાને લગતા વિવિધ વિષયો પર પરિક્ષા આપવાની હોય છે.
          • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET): ઉમેદવારો તેમની સહનશક્તિ અને ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે શારીરીક કસોટી આપવાનુ હોય છે.
          • ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST): આ સ્ટેજ પ્રીસેટ ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સના આધારે ઉમેદવારોનું મૂલ્યાંકન કરે છે.
          • મેડિકલ ટેસ્ટ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવે છે.

            SSC GD કોન્સ્ટેબલ નોટિફિકેશન 2025 જોવા માટે અહીં ક્લિક કરો

            SSC GD કોન્સ્ટેબલ ભરતી 2025: મહત્વની લિંક્સ

            સત્તાવાર જાહેરાત જોવા માટે , ssc gd 2025 notification

            અહીં ક્લિક કરો

            ઓનલાઈન અરજી કરો

            અહીં ક્લિક કરો


            SSC GD કોન્સ્ટેબલ ભરતી 2026 ONLINE APPLICATION

            ઓનલાઇન અરજી કરવા માટે નીચેના પગલાને અનુસરવાનુ હોય છે.

            • SSC ની સત્તાવાર એપ્લિકેશન વેબસાઇટ https://ssc.gov.in પર જાઓ.
            • પછી રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
            • આ પછી, OTR (વન ટાઈમ રજિસ્ટ્રેશન) ફોર્મ ભરો.
            • ફોર્મમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક અને અન્ય જરૂરી શૈક્ષણિક માહિતી અથવા વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને સબમિટ બટન દબાવો.
            • પછી ફોર્મમાં સ્કેન કરેલ ફોટો અને સહી તેમજ પ્રમાણપત્ર અપલોડ કરો.
            • નોંધણી પૂર્ણ થયા પછી, તમને તમારા ફોન અથવા ઇમેઇલ સરનામાં પર નોંધણી ID તેમજ પાસવર્ડ આવશે
            • જો તમે પહેલાથી જ રજીસ્ટર છો તો OTR ફોર્મની જરૂર નથી. તમે સાઇન ઇન કરી શકો છો અને નોંધાયેલ સરનામું અને પાસવર્ડ દાખલ કરીને ફોર્મ ભરી શકો છો
            • લોગીન કરીને વિગતો ભરો
            • ત્યારબાદ સ્કેન કરેલ ફોટો અને સહી સાથે અરજી ફોર્મ ભરો.
            • જો ફી ભરવાની કેટેગેરીમાં આવતા હો તો ફી ની ચુકવણી કરો .
            • ફોર્મ સબમિટ કરતા પહેલા અને સંપૂર્ણ વિગતો કાળજીપૂર્વક તપાસો અને પછી ફોર્મ સબમિટ કરો.
            • વધુ સંદર્ભ માટે સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.મિત્રો, 

            SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન 2026 । કોન્સટેબલ GD અભ્યાસક્રમ 

            • કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સામાન્ય બુદ્ધિ અને તર્ક, સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ, પ્રાથમિક ગણિત અને અંગ્રેજી/હિન્દીનો સમાવેશ થશે.
            • પરીક્ષા બહુવિધ ભાષાઓમાં લેવામાં આવે છે.
            • પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો છે.

            વિષય

            પ્રશ્નોની સંખ્યા

            ગુણ

            પરીક્ષાનો સમયગાળો

            સામાન્ય બુદ્ધિ અને તર્ક

            20

            40

            60 મિનિટ

            સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ

            20

            40

            પ્રાથમિક ગણિત

            20

            40

            અંગ્રેજી/હિન્દી

            20

            40

            કુલ

            80

            160



            આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને મદદ કરી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો www.bkgujarat.com વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

              આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

            Close Menu