ગુજરાત પોલીસ ભરતી 2025 – સંપૂર્ણ માહિતી
Gujarat Police Recruitment Board (GPRB) દ્વારા રાજ્યમાં પોલીસ દળને મજબૂત કરવા માટે વર્ષ 2025–26 માટે કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી PSI, Constable (LRD), Jail sipai સહિત વિવિધ પદો માટે છે.
🔹 કુલ જગ્યાઓનું વિભાજન
PSI કેડર – 858 જગ્યાઓ
- Unarmed PSI – 659
- Armed PSI – 129
- Jailer Grade-2 – 70
LRD / Constable કેડર – 12,733 જગ્યાઓ
- Unarmed Constable – 6,942
- Armed Constable – 2,458
- SRPF Armed Constable – 3,002
- Jail Sepoy (Male) – 300
- Jail Sepoy (Female/Matron) – 31
🔹 લાયકાત અને ઉંમર મર્યાદા
| પદ | લાયકાત | ઉંમર મર્યાદા |
|---|---|---|
| PSI / Jailer | ગ્રેજ્યુએટ (કોઈપણ માન્ય યુનિવર્સિટી) | 21 થી 35 વર્ષ* |
| Constable / Lokrakshak | 12મી પાસ / સમકક્ષ | 18 થી 33 વર્ષ* |
*ઉંમર છૂટ (Age Relaxation) અનામત વર્ગો માટે સરકારના નિયમો મુજબ મળશે.
🔹 અરજી કરવાની તારીખો
- ફોર્મ શરૂ: 03 ડિસેમ્બર 2025
- છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર 2025 (11:59 PM)
- અરજીની સાઇટ: OJAS Gujarat
🔹 પસંદગી પ્રક્રિયા (Selection Process)
- Physical Test (PET / PST)
- લેખિત પરીક્ષા (MCQ Test)
- ડોક્યુમેન્ટ વેરીફિકેશન
- મેડિકલ ટેસ્ટ
- Final Merit List
🔹 પગાર (Salary Structure)
- Constable/LRD – અંદાજે ₹21,700 થી શરૂઆત (7th Pay Commission મુજબ)
- PSI – ઉચ્ચ પે સ્કેલ સાથે વધતા ભથ્થા
🔹 કેવી રીતે અરજી કરવી?
- OJAS વેબસાઇટ ખોલો.
- “Apply Online” પર ક્લિક કરો.
- પસંદગીનો પોસ્ટ પસંદ કરી ફોર્મ ભરો.
- ફોટો, સાઇન અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો.
- પ્રિન્ટ કૉપિ રાખવી જરૂરી.
Gujarat Police Syllabus 2025 pdf ,Gujarat Police Notification PDF
📥 નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 📘 પોલીસ ભરતી અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
🔹 મહત્વપૂર્ણ સૂચના
ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે GPRB દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનનો Notification PDF અભ્યાસ કરીને અરજી કરે.


Social Plugin