gssyguj । જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2024 । મેરીટ માં સમાવેશ થયેલ વિધાર્થીઓનુ રજીસ્ટ્રેશન શરુ । તમામ માહિતિ માટે અહી ક્લિક કરો

gssyguj । જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2024 । મેરીટ માં સમાવેશ થયેલ વિધાર્થીઓનુ રજીસ્ટ્રેશન શરુ । તમામ માહિતિ માટે અહી ક્લિક કરો

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજનાની ચાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના  રજિસ્ટ્રેશન શરુ 


short berfing:Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2024| Gyan sadhna scholarship yojana online aplication | જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન સાધના સ્કોલરશિપ 2024 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2024 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો । seb exam | sebexam | Gyan sadhna scholarship exam provisional answer key Download | gyan sadhana merit list | gyan sadhana online aplication  | gssyguj scholarship |  gssyguj merit list 2024 | gssy gujarat

 જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 2024

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના  ધોરણ 9 થી 12 

મિત્રો, ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૨,૦૦૦/ સુધીની અને ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ સુધીની, સહાય આપવામાં આવશે.

Information of Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana registration 

          Gyan Sadhana Scholarship Yojana 2024 : ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ  દ્વારા  હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અંતર્ગત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા પરીક્ષાનું આયોજન થયેલ હતુ. આ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનું  પરિણામ તા.૧૮-૦૫-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ હતુ અને ત્યારબાદ આ સ્કોલરશિપના મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓનુ પોર્ટલ પર રજીસ્ટ્રેશન બાબતે  સંપુર્ણ માહિતિ મેળવીશું.


Highlight Point Of Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2024

યોજનાનું નામ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના

 સતાવાર વેબસાઇટ 

https://gssyguj.in/

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ફાઇનલ   મેરીટ લિસ્ટ pdf  જોવા માટે 

અહીંં ક્લિક કરો  

રજીસ્ટ્રેશન કરી આધાર પુરાવા અપલોડ કરવાનો  સમય ગાળો 

 તા.06/9/2024 થી  12/09/2024  
જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન માટે                            

અહીં ક્લિક કરો 

રજીસ્ટ્રેશન બાદ લોગિન કરવા માટે                        

અહીં ક્લિક કરો     

   

 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf ઠરાવ માટે

  અહીં ક્લિક કરો     

  •  જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ 2024 pdf 
  • જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના માં લોગિન તેમજ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે 

  અહીં ક્લિક કરો


અહીં ક્લિક કરો 

જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 

  • વિધાર્થી મિત્રોએ સૌ પ્રથમ https://gssyguj.in/  વેબસાઇટ ઓપન કરી  તેમા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.  
  • રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 
  •  રજીસ્ટ્રેશન બાદ વિધાર્થીએ લોગિન કરી ત્યાર બાદ શાળા પ્રવેશ તેમજ માંગ્યા મુજબ ની માહિતિ નાખવાની રહેશે.  
  • લોગીન કરવા માટે અહીં ક્લિક કરો 
આ પણ વાંચો:


મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત  હેઠળ મળવાપાત્ર  લાભ 

(1)સરકારી શાળા તથા અનુદાનિત શાળામાં અભ્યાસ માટે 
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-
 ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-  

(૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે 
ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક  રૂ. ૨૨,૦૦૦/ 
ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-

GSSYGUJ હેલ્પલાઇન નંબર 

મદદ માટે  તમારા  જિલ્લાના અધિકારીનો સંપર્ક નંબર જાણવા અહીં ક્લિક કરો 


મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                      WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Post a Comment

1 Comments

Close Menu