Gujarat Namo Laxmi Yojana Online Registration 2026 | નમો લક્ષ્મી યોજના માટે પાત્રતા અને લાભની જાણકારી | Namo Lakshmi Yojana Online Arji | નમો લક્ષ્મી યોજના pdf | Eligibility | Documents | નમો સરસ્વતી યોજના પરિપત્ર pdf | નમો લક્ષ્મી યોજના ઠરાવ pdf 2026
Namo Lakshmi Scheme 2026
![]() |
| namo lakshami yojana 2024 |
ગુજરાત સરકાર દ્વારા દિકરીઓને ભણવામાં પ્રોત્સાહન મળે તે માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં વિદ્યાર્થીનીઓ જ્યારે તે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવી હશે.
ગુજરાત સરકાર દ્વારા ૫૦,૦૦૦ ની સહાય અંગેની યોજના NaMo Laxmi Yojana Gujarat 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી આપેલી છે.
નમો લક્ષ્મી યોજના 2026 (NaMo Laxmi Yojana in Gujarati)
ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ની શરૂઆત
કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને20,000 રૂપિયાની
સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 30000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે
વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં
સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર
રૂપિયાની સહાય NaMo Laxmi Yojana
2024 મળશે.
High Light Points Of
Namo laxmi 2026
|
યોજનાનું નામ |
નમો લક્ષ્મી યોજના |
|
હેતુ |
વિધાર્થીનીઓના અભ્યાસને પ્રોત્સાહન પુરુ પાડવુ. |
|
વિભાગ |
શિક્ષણ વિભાગ, ગુજરાત |
|
લાભાર્થી |
ધોરણ 9 થી 12 માં ધોરણ
માં ભણતી વિદ્યાર્થીનીઓ |
|
આર્થિક સહાય |
કુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની |
|
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઇન અથવા ઓફલાઇન |
|
Official
Website |
https://www.gseb.org/ |
નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? (Eligibility)
·
રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8
નો અભ્યાસ પુર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અથવા
·
રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE હેઠળ પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ
પુર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અથવા
· ઉપરની બન્ને પાત્રતા સિવાયની જે વિધાર્થીનીઓએ ધોરણ 8 નો અભ્યાસ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવી
Namo Laxmi Yojana Benefits in Gujarati
અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતા
વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જ્યારે કોઈપણ
વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે
કુલ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરેલી છે. જેની વધુ માહિતી નીચે આપેલા ટેબલ થી
પ્રાપ્ત કરી શકો છો.
|
ધોરણ |
મળતી શિષ્યવૃતિ ની રકમ |
|
ધોરણ 9 |
10,000
રૂપિયા |
|
ધોરણ 10 |
10,000
રૂપિયા |
|
ધોરણ 11 |
15,000
રૂપિયા |
|
ધોરણ 12 |
15,000
રૂપિયા |
|
કુલ રાશિ |
50,000
રૂપિયા |
નમો લક્ષ્મી યોજના 2026 અગત્યની લિંક
|
નમો લક્ષ્મી યોજના ઠરાવ pdf Download કરવા માટે |
|
|
આવી જ માહિતિ મેળવવા માટે વ્હોટૅસેપ ગ્રુપ માં જોડાવા માટે |
નમો લક્ષ્મી યોજના 2026 નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનું આધારકાર્ડ
- દીકરીના માતાનું આધારકાર્ડ
- માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
- માતા ન હોય/માતાની વિગત ના હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
- જો દીકરીએ ધોરણ 8 માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલ હોય તો વાલીની 6 લાખ સુધીની આવકનો દાખલો (ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો)
FAQs:
NaMo Lakshmi Yojana Gujarat 2026
નમો લક્ષ્મી નો લાભ કેટલી વિદ્યાર્થિની ને મળશે?
10 લાખ
Lakshmi
Yojana Gujarat અંતર્ગત કેટલી સહાય મળે છે?
50,000 રૂપિયા
શું પ્રાઇવેટ સ્કૂલની વિદ્યાર્થિની પણ લક્ષ્મી યોજનાનો લાભ મેળવી શકશે?
હા
આ પણ વાંચો એક્લવ્ય મોડેલ સ્કુલ માં પ્રવેશ અંગેની તમામ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો

Social Plugin